રાઈતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલાં મરચાં ને ઉભા લાંબા સમારેલી લો. ત્યારબાદ તેમાં રાઈ ના કુરીયા, હળદર, હિંગ, ખાંડ, જીરું, લીંબુ નો રસ, મીઠું અને તેલ નાખી મિક્સ કરી લો.
- 2
તો તૈયાર છે રાઈતા મરચાં.તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રાઈતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાઈતા મરચાં બનાવવા ખૂબ સહેલા છે. કાઠિયાવાડી જમણમાં મરચાં વગર ભાણું એટલે એ"અધૂરું ભાણું"ગણાય. કાઠિયાવાડના દરેક ઘરમાં રાઈતા મરચાં જોવા મળશે.મેં અહીં રાઈતા મરચાં બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#week4લીલોરાઈતા મરચા શીયાળામાં વઢવાણી મરચા નાં ખુબ જ સરસ બને છે.. પણ આ રીતે જ્યારે વઢવાણી મરચા ન મળે ત્યારે કોઈ પણ જાતના આપણા મનપસંદ તીખા કે મોળા મરચા ને આ રીતે બનાવશો તો મરચા ફ્રીજ માં એકાદ મહિના સુધી સારાં રહે છે..એટલે તાજુ અથાણું બનાવી ને ખાવા ની પણ ખૂબ જ મજા આવે છે.. Sunita Vaghela -
રાઇતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11આ મરચાં નું અથાણું ફટાફટ બની જાય છે અને ટેસ્ટી છે અને આ મરચાં માં તીખાસ પણ ઓછી હોય છે. Arpita Shah -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
આ કાઠિયાવાડી રાયતા મરચાં ગુજરાતી થાળી માં પીરસવા માં આવે જ છે.એના વગર થાળી અધૂરી લાગે છે.ફાફડા-ગાંઠીયા સાથે તો ખાસ કરીને ખાવા માં આવે છે.#EB#Week11 Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15307671
ટિપ્પણીઓ