અવાકાડો સલાડ (Avocado Salad Recipe In Gujarati)

Bhumi
Bhumi @bhumi1986

અવાકાડો સલાડ (Avocado Salad Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટો
2 વ્યક્તિ
  1. 2અવાકાડો
  2. 1/2સમારેલી ડુંગળી
  3. 1/2સમારેલા ટામેટા
  4. 2 - 3 ગ્રીન મરચું
  5. સમારેલી કોથમીર
  6. સ્વાદ મુજબ મીઠું
  7. સ્વાદ મુજબ લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટો
  1. 1

    સૌ પ્રથમ અવાકાડો ને કટ કરી, એન એક બાઉલ કઢી મેશ કરો.

  2. 2

    પછી તેમાં થોડી સમારેલી ડુંગળી, ટામેટા, મીઠું એન લીંબુનો રસ ઉમેરો

  3. 3

    અને તેમાં કોથમીર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ઠંડા કરવા રેફ્રિજરેટર મા મુક્વુ..

  4. 4

    પછી અવાકાડો સલાડ ને ચિપ્સ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi
Bhumi @bhumi1986
પર

Similar Recipes