મગ ની દાળ નો શીરો(mung dal Sheero recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#childhood
મગદાળ નો સ્વાદિષ્ટ શીરો,જે મારા બચપણ ની સાથે સાથે આજે પણ એટલો જ જોડાયેલો છે....પછી તે ગરમ હોય કે ઠંડો...ગમે તે સમયે તેની મજા લેવા તૈયાર થઈ જાય.જે ઉત્તર ભારત માં એકદમ લોકપ્રિય છે.મોટે ભાગે લગ્ન પ્રસંગે અને પાર્ટીઓ માં સર્વ કરવામાં આવે છે.મગ ની દાળ પલાળી અથવા શેકી પણ બનાવી શકાય છે.જેને વેનિલા આઇસક્રીમ સાથે પણ પિરસવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1 કપમગ ની દાળ
  2. 1/2 કપખાંડ (જરૂર મુજબ)
  3. 1/2ઘી (જરૂર મુજબ)
  4. 2 કપદૂધ
  5. 2 ચમચીમિલ્ક પાવડર
  6. 1/4 ચપટીએલચી પાવડર
  7. 1 ચમચીપિસ્તા
  8. 1 ચમચીકિસમીસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગદાળ ધોઈ..3 કલાક પલાળી...ગ્રાઈન્ડર માં કોરી કરકરી પીસી લો.
    પેન માં ઘી ગરમ કરી પીસેલી મગ ની દાળ ઉમેરી શેકી લો...હલાવતા રહેવું. 15-20 મિનિટ શેકવું.તેમાં દૂધ ઉમેરો ફરી હલાવતા રહેવું....બાદ ખાંડ અને મિલ્ક પાવડર મિક્સ કરી... એલચી,કિસમીસ અને પિસ્તા ઉમેરો.
    ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes