રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને ધોઈને કાપીને એક કૂકરમાં બાફી લો. બાઉલમાં કાઢી ઠંડું કરીલો. મિક્સર ના બાઉલમાં કાઢીને પીસી લો.
ડુંગળી ટામેટાની પેસ્ટ બનાવી લો. આદુ-લસણની પેસ્ટ બનાવી દો. એક કડાઈમાં બટર મૂકી જીરું તમાલ પત્ર સાતડી લો. - 2
આદુ લસણ સતડાઇ જાય પછી, ડુંગળી ટામેટાની પેસ્ટ એડ કરી સાતડીલો. ગરમ મસાલો, મરચું, દૂધની મલાઈ અને હળદર, ધાણા જીરુ પાઉડર,કસૂરી મેથીનો પાઉડર મિક્સ કરી લો. પાલકની પેસ્ટ એડ કરી મીઠું, ખાંડ, લીંબુનો રસ,પનીર એડ કરી પાંચ મિનિટ ચડવા દો.
- 3
હવે પાલક પનીર સર્વ કરવા માટે તૈયાર છે.
Similar Recipes
-
-
-
ચીઝ પાલક પનીર (Cheese Palak Paneer Recipe In Gujarati)
#RC4#green recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બંને બાળકોને પનીરની સબજીખૂબ જ ભાવે છે.તેમાં પાલકની સબજી તેમની મનપસંદ છે. Sneha Raval -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2આ શાકમાં પાલક અને પનીરનો ઉપયોગ થયેલો છે તે પાલક ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે તેમજ પનીરમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોવાથી ખૂબ આરોગ્યપ્રદ સબ્જી છે Shethjayshree Mahendra -
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#trend4#palakpaneer#પાલક#paneer#punjabi#પંજાબીપાલક પનીર ઉત્તર ભારત ની ખૂબ પ્રચલિત વાનગી છે. પાલક માં ફાઇબર અને આયર્ન તથા પનીર માં પ્રોટીન અને કેલ્શ્યિમ હોવાથી આ એક પૌષ્ટિક ખોરાક છે. પંજાબી વાનગીઓ માં પાલક પનીર સૌથી સરળ અને ઝડપ થી તૈયાર થનારી રેસિપી છે. મારા હસબન્ડ ની આ મનપસંદ ડીશ છે. પાલક પનીર પરાઠા, તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી.. Sangita Vyas -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક માં વિટામિન એ,બી,સી,મેગ્નેશિયમ,સોડિયમ,કેલ્શિયમ,ફોસ્ફરસ,ક્લોરિન અને લોહતત્વ રહેલા હોય છે...પાલક નું સેવન કરવાથી પાચન તંત્ર માં રેસા ઉમેરાય છે.વડી પાલક લોહીમાં રક્તકણો ને વધારે છે.પાલક માં પ્રોટીન ઉત્પાદક એમિનો એસિડ હોવાથી તે શરીરમાં પ્રોટીન ની ઉણપ દૂર કરે છે...આજે મે ગ્રીન રેસીપી માં પાલક પનીર બનાવ્યું. Nidhi Vyas -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#coojpadgujrati Amita Soni -
-
પાલક પનીર (palak paneer recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 14...................... Mayuri Doshi -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Green recipeપાલક પનીરપાલક અને પનીર એ બેય એવી સામગ્રી ઓ છે.જે દરેક ને પસંદ આવે છે. પાલક મા ફાઇબર તેમજ પનીર મા ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ ડીશ સવાદ સાથે હેલધી પણ છે. mrunali thaker vayeda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15315701
ટિપ્પણીઓ (12)