ફુદીના નું પાણી

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ફુદીનો
  2. 1/2બાઉલ કોથમીર
  3. 1 નંગતીખું લીલું મરચું
  4. 1 ટુકડોઆદુ
  5. મીઠું સ્વાદઅનુસાર
  6. 1/2 ચમચીસંચળ
  7. 1 નંગલીંબુ
  8. 1/2ચાટ મસાલો
  9. 1/2 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફુદીનો અને કોથમીર ને સરસ ધોઈ ને મિક્ષચર જાર માં લઇ તેમાં મરચું, આદુ મીઠું, લીંબુ, ચાટ મસાલો, સંચળ ઉમેરી હવે તેમાં બરફ ના ટુકડાં ઉમેરી ક્રશ કરી લેવું.

  2. 2

    હવે આ પ્યૂરી ને ગાળી લેવી, જરૂર પૂરતું પાણી ઉમેરી 3-4 કલાક માટે એકદમ ઠંડુ થવા મુકી દો.તો તૈયાર છે મસ્ત ફુદીના પાણી.

  3. 3

    ચટપટી પાણીપુરી સાથે તેની મજા ઉઠાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

ટિપ્પણીઓ

Similar Recipes