પનીર ટાકોઝ (Paneer Tacos Recipe In Gujarati)

Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd

મારાં મિત્ર નું ખાસ..... કદાચ તમારા પણ
#FD

પનીર ટાકોઝ (Paneer Tacos Recipe In Gujarati)

મારાં મિત્ર નું ખાસ..... કદાચ તમારા પણ
#FD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
1 સર્વિંગ
  1. 1 કપમકાઈ નો લોટ
  2. 1 કપમેંદો
  3. 2મોટી ચમચી તેલ
  4. મીઠું
  5. અજમો
  6. ચપટીહળદર
  7. પાણી
  8. સ્ટફિન્ગ માટે
  9. 2મોટી ચમચી હંગ કર્ડ
  10. 1 સ્પૂનગાર્લિક ન જીન્જર પેસ્ટ
  11. મીઠું
  12. 1 કપપનીર
  13. 1/2 tspલાલ મરચું
  14. 1tbsઓરેગાનો
  15. 1 મોટી ચમચીચીલી ફ્લેકેશ
  16. અસ્સબલિંગ
  17. સાઉર ક્રીમ
  18. સિલેન્ટરો ચટણી કે મેક્ઝીક્સન સોસ
  19. તેલ તળવા માટે
  20. 2ડુંગળી ઝીણી સમારેલી
  21. 1બેલ પેપર ઝીણું સમારેલ
  22. 2 મોટી ચમચી બટર

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    ટાકોઝ બનાવવા લોટ બાંધવો. નાની નાની પૂરી વણવી તેમાં કાણા પાડવા જેથી ફૂલે નહિ.

  2. 2

    1/2વાળી ને તળવિ તેલ માં

  3. 3

    પનીર ને દહીં માં મસાલા નાખી ને મેરીનાટ કરવું 15મિનિટ

  4. 4

    પાન માં બટર મૂકીને બધા સબ્જી સાંતડવા. થોડું ડ્રાય કરવું સ્ટફિન્ગ.

  5. 5

    તાકોઝ માં સ્ટફિન્ગ અને સિલેન્ટરો ચટણી ન સાઉર ક્રીમ લગાવવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd
પર
new passion.......
વધુ વાંચો

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂.

Similar Recipes