તંદુરી ચ્હા (Tandoori chai Recipe in Gujarati

#MRC
ચ્હા એ એક એવું પીણું છે દરેક પોતાની પંસદગી મુજબ અલગ અલગ પ્રકારની તૈયાર કરી પીવે છે. જેમકે સાદી, મસાલા, કડક ચ્હા. શિયાળામાં અને ચોમાસામાં વરસાદ દરમ્યાન ગરમ ગરમ ચ્હા પીવાની પણ લિજ્જત માણવા જેવી ખરી.
તો આ ચોમાસાના વરસાદમાં આજે તંદુરી ચ્હાની મજા લઈએ.
તંદુરી ચ્હા (Tandoori chai Recipe in Gujarati
#MRC
ચ્હા એ એક એવું પીણું છે દરેક પોતાની પંસદગી મુજબ અલગ અલગ પ્રકારની તૈયાર કરી પીવે છે. જેમકે સાદી, મસાલા, કડક ચ્હા. શિયાળામાં અને ચોમાસામાં વરસાદ દરમ્યાન ગરમ ગરમ ચ્હા પીવાની પણ લિજ્જત માણવા જેવી ખરી.
તો આ ચોમાસાના વરસાદમાં આજે તંદુરી ચ્હાની મજા લઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તપેલીમાં પાણી ઉમેરી ચ્હાની ભૂકી ઉમેરો અને ગેસ પર ગરમ કરવા મૂકો. બીજી તરફ ધીમા તાપે માટીની કુલડી પણ ગરમ કરવા મૂકો.
- 2
હવે તજ, લવિંગ, ઈલાયચી, મરી ખલમા અધકચરા વાટી તપેલીમાં ઉમેરો.
- 3
પાણી બરાબર ઉકળે એટલે દૂધ ઉમેરી બરાબર ઉકાળી લો.હવે આદું છીણી લો અને જાયફળ પાવડર ઉમેરીને એક ઉકાળો આવે એટલે ગેસ બંધ કરી ચ્હા ગાળી લો.
- 4
એક મોટા બાઉલમાં ગરમ માટીની કુલડીમાં ચ્હા સાચવીને રેડી દો. તૈયાર છે તંદૂરી ચ્હા.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiઆ ચા પુણે ની famous છે. આ ચા generally એકલા દૂધ માં જ બનતી હોય છે...આપણે દરેક ને તંદુરી વાનગીઓ બહુ જ ભાવતી હોય છે...ચોમાસા ની ઋતુ માં ગરમ ગરમ તંદુરી ચા પીવાની ખુબ જ મજા આવશે... તમે પણ બનાવો ગરમાગરમ તંદુરી ચા અને મજા માણો...અને Cooksnap અને comment કરો... Bhumi Parikh -
આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
ચા તો સવાર સાંજ બધા જ પીવે છે .પણ વર્ષાઋતુ માં કફ ,શરદી ,તાવ થી બચવા માટે આદુ મસાલા ચા પીવામાં આવે છે .#MRC Rekha Ramchandani -
તંદુરી ચાય (Tandoori chai recipe in gujrati)
#ચાય#chai#સમરતમે ચાય પીવા ના શોખીન છો? તો આ ચાય તો તમારે જરૂર થી પીવી જોઈએ. સ્વાદ માં ખુબજ સરસ અને સ્વાદિષ્ટ લાગતી ચાય ના રસિયાઓ માટે ની અલગ વેરાયટી. Rekha Rathod -
તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)
#GA4#Week 19# Tandoori- આપણે દરેક ને તંદુરી વાનગીઓ બહુ જ ભાવતી હોય છે.. આ શિયાળા ની ઋતુ માં ગરમાગરમ તંદુરી ચા ની મજા માણો.. બહુ જ મજા આવી જશે.. Mauli Mankad -
આદુ ફુદીના મસાલા ચા ( Adu fudina Masala chai recipe in gujarati
શિયાળાની ગુલાબી ઠંડીમાં ચા પીવાની ખૂબ જ મજા આવે છે. સાથે જો ગરમ નાસ્તો મળી જાય તો વધારે મજા આવે છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ ભજીયા સાથે આદુ ફુદીના મસાલાવાળી ચા પીવા મળી જાય તો જલસો પડી જાય. Parul Patel -
-
-
-
તંદુરી મસાલા ચા (Tandoori Masala Chai recipe in gujarati)
#goldenapron3 #વીક૯ #Tea #પોસ્ટ૩ Harita Mendha -
ચા
ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના કાઠિયાવાડ માં દરેક ઘરમાં પીવાતો લોકપ્રિય વસ્તુ છે અને અને તે દિવસમાં ત્રણ વખત પીવાતો પીણું છે અમુક લોકોને તો સવારે ઉઠ્યા પછી તરત જ ચા પીવાની આદત હોય છે અને ચા પીવે તો જ કામની શરૂઆત કરતા હોય છે તો ચાલો છો ચા બનાવવાની સાચી અને સરળ રીત#goldenapron3#week9# Tea Khyati Ben Trivedi -
-
ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
#SQચા નો મસાલો બહુ જ ટેસ્ટી બન્યો છે.બજાર જેવો ઘરનો ચાહ નો મસાલો. ચાહ પીવાની મજા આવે. Richa Shahpatel -
ચા નો મસાલો (Chai masala recipe in Gujarati)
#CF જેની ચા બગડી તેનો દિવસ બગડ્યો. તેમ કહેવાય..ચા નો સ્વાદ વધારવાં ચા નો મસાલો યોગ્ય માપ થી એકદમ પરફેક્ટ બને છે.જેનાં થી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
તંદુરી ચા
#GujaratiSwad#RKS#તંદુરી ચા#સ્વપ્નલ શેઠ#૧૮/૦૩/૧૯મિત્રો આપણે ચા તો રોજ જ પીએ છે પણ માટીની મીઠી સુગંધ થી તરબર ચા પીવાની મઝા જ કાંઈ ઓર છે. Swapnal Sheth -
-
-
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MRCશિયાળામાં અને ખાસ ચોમાસામાં જયારે વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ ભજીયા સાથે આદુ ફુદીના વાળી ચ્હા મળી જાય બાપુ જલસા હો... Krishna Dholakia -
આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
#MRCઅદરક મસાલા ચા ચા એ ગુજરાતીઓ નું પ્રિય પીણું છે. Bhavini Kotak -
તંદુરી બ્રોકોલી (Tandoori Broccoli Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiતંદુરી બ્રોકોલી Ketki Dave -
-
-
-
કાવો (Kava Recipe In Gujarati)
શિયાળાની સિઝનમાં ગરમ ગરમ કાવો પીવાની મજા કઈ અલગ જ હોય છે તો આજે મેં Tea time માં ચા ના બદલે ગરમ ગરમ કાવો બનાવ્યો છે .જે પીવામા એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
આદુ નો ઉકાળો (Aadu no ukado recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 24#સુપરશેફ3 #મોન્સૂન સ્પેશ્યલવરસાદી વાતાવરણ માં ગરમ ગરમ ચા ,કોફી પીવાની મજા આવે..પણ ક્યારેક ઉકાળો પીવાનું પણ મન થાય.. તો આદુ નો ઉકાળો પીવાની મજા આવે. Kshama Himesh Upadhyay -
તંદુરી કોલીફ્લાવર (Tandoori Cauliflower Recipe in Gujarati)
હોલ રોસ્ટેડ કોલીફ્લાવર પશ્ચિમના દેશોની ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આખા ફ્લાવરને ઓવનમાં રોસ્ટ કરીને પીરસવામાં આવે છે. સારા પ્રસંગો અને તહેવારોમાં પીરસવામાં આવતો આ એક ખુબ જ સરસ વેજિટેરિયન ઓપ્શન છે. આ ડિશ વેજિટેરિયન લોકો ના મેઈન કોર્સ અને નોન વેજિટેરિયન લોકો ની સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.આખા ફ્લાવર માં અલગ અલગ મસાલા અને વસ્તુઓ વાપરીને એને અલગ અલગ રીતે રોસ્ટ કરી શકાય. મેં અહીંયા તંદુરી કોલીફ્લાવર બનાવ્યું છે જે સ્વાદ અને સુગંધથી ભરપૂર છે. તંદુરી કોલીફ્લાવર ને કાકડીના રાયતા સાથે એક સ્ટાર્ટર તરીકે પણ પીરસી શકાય. તંદુરી ફ્લાવર ના કટકા કરીને એને ગ્રેવીમાં ઉમેરી રોટલી અને રાઈસ સાથે પણ પીરસી શકાય. મેં તંદુરી કોલીફ્લાવર ના ટુકડા કરી તેને ઘઉં ના લોટ માંથી બનાવેલા રેપ માં મૂકી એની સાથે સૅલડ ઉમેરીને રેપ બનાવ્યા. એને મીન્ટી યોગર્ટ ડીપ અને તંદુરી માયોનીઝ ની સાથે સર્વ કર્યું જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. spicequeen -
કાવો (Kavo Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiશિયાળા ની કડકડતી ઠંડીમાં શરીર ને ગરમાવો આપતું પીણું એટલે કાવો .શરદી ,ખાંસી માં કાવો ખૂબ રાહત આપે .આ કાવો ઘરે આસાની થી બનાવી શકાય છે .અલગ પ્રદેશ માં અલગ રીત થી બનતો કાવો , કાઠિયાવાડ માં આ રીતે બને છે . Keshma Raichura -
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiચોમાસા ની ઋતુ માં ગરમાગરમ મસાલા ચા પીવાની મજાજ અનેરી હોય છે તો મે આજે આની જ રેસીપી શેર કરી છે. Rekha Vora -
-
More Recipes
ટિપ્પણીઓ (6)