ટોમેટો સૂપ અને મટર રાઈસ (Tomato Soup Pea Rice Recipe In Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ટામેટા ધોઈ કુકર મા કટકા કરી બે ચમચી લીલાં વટાણા એક ગ્લાસ પાણી નાખી ચાર સીટી વગાડી લો અને પછી થડું થાય એટલે ચારની કાઢી ચમચા વડે પ્રેસ કરો અને ગાળી લો
- 2
હવે ચોખા વટાણા મિક્સ કરીને બે પાણી થી ધોઈ લો અને પછી ગેસ ચાલું કરી ત્રણ ગ્લાસ પાણી નાખી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એક ચમચી ઘી નાખીને રાંધી લેવાં
- 3
ભાત ચડી જાય ત્યાં સુધીમાં ટોમેટો સૂપ ઉકળવા મુકો અને પછી તેમાં જરૂર પ્રમાણે મીઠું બે ચમચી ખાંડ એક ચમચી લાલ મરચું પાઉડર મિક્સ કરીને પાચ મિનીટ સુધી ઉકળવા દો પછી બાઉલ માં ભરી પ્લેટ માં મૂકી ભાત ચડ વા આવે એટલે તેમાં એક ચમચી લીંબુ નો રસ ઉમેરી હલાવો અને પછી સૂપ ના બાઉલ વાળી પ્લેટ માં મૂકી ગરમ ગરમ પીરસો તો તૈયાર છે સ્વાદિષ્ટ ટોમેટો સૂપ અને મટર રાઈસ
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4 #Week20


ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
#GA4#week10


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપીસ#SJC : ટોમેટો સૂપશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવવા લાગ્યા છે તો ઠંડીની વેધર માં ટામેટાં નુ ગરમ ગરમ સૂપ પીવું શરીર માટે બહુ સારું. તો આજે મે ટોમેટો સૂપ બનાવ્યુ.


ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati)


ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#soup(qlue)શિયાળા દરમિયાન આ સૂપ બધા ના ઘરમાં બનતું જ હશે...શિયાળા માં ટામેટાં ખૂબ જ સારા મળે છે અમારા ઘરમાં બધા નું ફેવરિટ સૂપ છે અમારે ત્યાં સૂપ ને ટોસ્ટ સાથે સર્વ કરાય છે..


સૂપ રાઈસ (Soup Rice Recipe In Gujarati)
શિયાળાની મોસમ ની પરફેક્ટ રેસિપી


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#RC3#week3રેડ રેસિપી


ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week 20ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે.સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋😋😋


ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળો આવે એટલે ગરમ ગરમ સૂપ પીવાનું મન થઇ જાય બપોર હોઈ કે રાત હોઈ સૂપ પીવાથી એક એનર્જી મળે છે.ટોમેટો સૂપ ઘણી રીતે બને છે.મે અલગ રીતે બનાવ્યો છે જેમાં સૂપ ઘટ્ટ બને છે.ચાલો જોઈએ તેની રીત.


ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#RC3#Week3 ટોમેટો રાઈસ કાંદા ,ટામેટા , લીલા ધાણા અને મસાલાઓથી બનાવવામાં આવે છે. ટોમેટો રાઈસ ખાવામાં ટેસ્ટી અને જલ્દીથી બની જાય છે.


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે તો આજે મેં મારા બાળકો માટે બનાવ્યું છે ટમેટાનું સૂપ.


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soup


ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#AM2


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે.


ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10#Soup


ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SR#south india rice recipe


જીરા રાઈસ અને દાળ તડકા (Jeera Rice Dal Tadka Recipe In Gujarati)
#MRC#comboreceipes#weekendreceipe#cookpadindia


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup


ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4 #Week10


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે.


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની ધીમા પગલે શરૂઆત થઈ ગઈ છે . ડીનર કે બ્રેક ફાસ્ટ માં ગરમાગરમ સૂપ પીવાથી હેલ્થ સારી રહે છે.


ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week10


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
હમણાં વર્ષા ઋતુની મઓસમ ચાલે છે. ત્યારે ઝરમઝર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે કઇક ગરમ ગરમ ખાવાનું કે પીવાનું મન થાય છે તો હું આજે લઇ ને આવી છું ટોમેટો સૂપ ખુબજ ઝડપથી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ટોમેટો સૂપ.#RC3#લાલ વાનગી#ટોમેટો સૂપ


ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10#soup


ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week10#soup


ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#Week10ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે. સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujaratiલગ્ન પ્રસંગમાં જમણવારમાં શરૂઆત હંમેશા સૂપ અને સ્ટાર્ટર થી થતી હોય છે. બે પ્રકારના સૂપ તો હોય જ છે અને તેમાં એક ટોમેટો સૂપ તો હોય જ છે.


ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)


ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SR

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15357257
ટિપ્પણીઓ