રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ લો. તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો,મોણ અને મીઠું નાખીને પાણી નાખી કડક લોટ બાંધી લો. ત્યારબાદ તેના લુઆ કરી મીડિયમ સાઇઝની ભાખરી વણી લો. હવે તેને લોઢીમાં શેકી લો.
- 2
ત્યારબાદ તેના પર પીઝા સોસ પાથરો. હવે તેના પર વેજીટેબલ પાથરો. ત્યારબાદ તેના પર ચીઝ પાથરો. હવે તેના પર લાંબા સમારેલા વેજીટેબલ મૂકો. હવે લોઢીમાં નીચે બટર મૂકો. ઉપર તૈયાર કરેલો પીઝા મૂકી અને ઢાંકણ ઢાંકી દો જેથી બધું ચીઝ મેલ્ટ થઇ જાય.
- 3
હવે તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખીને સર્વ કરો.
- 4
તો તૈયાર છે ભાખરી પીઝા.
Similar Recipes
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13#thim13આજે મેં ભાખરી પીઝા બનાવ્યા છે અમને તો બહુ ભાવિયાં છે તો સેર કરું છું.... Pina Mandaliya -
-
-
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13Healthy પીઝા છે..મેંદા ના લોટ કરતા ઘઉં ના જાડા લોટ માથી પીઝા કરશું તો ભરપુર પ્રમાણ માં ફાઈબર મળશે અને નાના મોટા સૌને ભાવશે.. Sangita Vyas -
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22#pizza ભાખરી પીઝા જે ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે .આ પીઝા બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે.આમાં મેંદા નો ઉપયોગ નથી થતો એટલે બાળકો ગમે તેટલા ખાઈ તો પણ વાંધો નહીં.આ રીતે બનાવી ને બાળકો ને આપીએ તો તેઓ ભાખરી અને વેજીટેબલ પણ ખાઈ લે છે. એટલે બાળકો પણ ખુશ અને મમ્મી પણ ખુશ. Vaishali Vora -
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ટીક્કા ભાખરી પીઝા (Paneer Tikka Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13Bhakhri Pizza Colours of Food by Heena Nayak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15363032
ટિપ્પણીઓ (2)