વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)

વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા ના લોટ ને ચાળી લો અને તેમાં બે ચમચી મોણ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી રોટલી જેવો લોટ બાંધો.અને બને તેટલી પાતળી અને મોટી રોટલીઓ વણી રાખો
- 2
હવે ગાજર, કોબી,મરચા,કેપ્સીકમ, ફણસી,ડુંગળી વગેરે ગમતા શાક ને લાંબા સમારી લો.મને લાંબા નથી ગમતા હું ઝીણા ચોપ કરું છું સાકભાજી બીજા એડ કરી શકો અને આમાંથી ના ગમે એ સ્કીપ કરી શકો છો.આદુ લસણ ની પેસ્ટ કરીને રાખી દો.
- 3
સૌ પ્રથમ કઢાઈ માં તેલ બે ચમચા મૂકી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી પછી તેમાં ફણસી,ગાજર, કોબી મરચા અને કેપ્સીકમ નાખી મીઠું નાખી મિક્સ કરી થોડી જ વાર ચડવા દો.તેમાં મરી પાઉડર,સોયા સોસ,ટોમેટો સોસ,સેઝવાન ચટણી બધું નાખી મિક્સ કરો.એકદમ બફાય ના જાય એ જોવાનું. થય જાય એટલે તેને ઠરવા દો
- 4
હવે જે રોટલીઓ વની છે તેમાંથી એક રોટલી લઈ તેના પરા મિશ્રણ બે ચમચી જેટલું ચિત્ર માં બતાવ્યાં મુજબ રાખી રોટલી ને ત્રણ બાજુ થી વાળી રોલ કરો છેલ્લે પેક કરવા માટે બોર્ડર પર મેંદા અને આરા લોટ ની બનાવેલી સ્લરી લગાવી ચોંટાડી દો.બધી રોટલી આ રીતે રોલ કરી લો.
- 5
તૈયાર થયેલા બધા જ રોલ ધિમાવ તાપે બ્રાઉન રંગના તળી લો.સાથે સેઝવાન ચટણી માં સોસ મિક્સ કરી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek14 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
આ વાનગી મારા બાળકોને બહુ ભાવે છે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
-
-
-
-
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
#EB#week14 મે અહી ઘણા બધા ફેરફાર કરીને સ્પ્રીંગ રોલ બનાવ્યા છે Khushbu Sonpal -
વેજ ક્રિસપી સ્પ્રિંગ રોલ (Veg. Crispy Spring Roll Recipe In Gujarati)
#EB#Cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)