જૈન ફ્રાઇડ રાઈસ (Jain Fried Rice Recipe In Gujarati)

chandani morbiya
chandani morbiya @cook_26763971
Bhuj Kutch
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. ૧ વાટકીબાસમતી ચોખા
  2. ૧/૨ કપઝીણી સમારેલી કોબીજ
  3. ૧/૨ કપઝીણા સમારેલા કેપ્સીકમ
  4. ૧ ટેબલ સ્પૂનસોયા સોસ
  5. ૧ ટેબલ સ્પૂનરેડ ચીલી સોસ
  6. ૧/૨ ટેબલ સ્પૂન મરી પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧/૨ ટેબલ સ્પૂનનૂડલ્સ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પેલા બાસમતી ભાત ને ધોઈને એને છૂટા રે એવી રીતે બાફી લેવા.

  2. 2

    પછી એક મોટા વસન માં તેલ મૂકી એમાં કોબી અને કેપ્સીકમ ને સાંતળવા.

  3. 3

    પછી સોયા સોસ અને ચીલી સોસ નાખી ને મસાલા નાખવા.

  4. 4

    પછી હાઈ ફ્લેમ પર 2 મિનિટ કૂક કરવું.

  5. 5

    પછી રાઈસ ને સર્વ કરવા.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

chandani morbiya
chandani morbiya @cook_26763971
પર
Bhuj Kutch
food loverfoodycooklover
વધુ વાંચો

Similar Recipes