કેરેમલાઇઝ્ડ મખાના (Caramelized Makhana Recipe In Gujarati)

ekta lalwani
ekta lalwani @ekta_lalwani

કેરેમલાઇઝ્ડ મખાના (Caramelized Makhana Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧ કપમખાના
  2. થોડાશીંગદાણા
  3. થોડાકાજુ
  4. ૧ ચમચીઘી
  5. ૧ (૧/૨ ચમચી)ગોળ
  6. ૧ ચમચીસફેદ તલ
  7. ૧ ચપટીમીઠું
  8. ૧ ચપટીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મખાના, કાજુ અને શીંગદાણા ને ધીમી આંચ પર ૮-૧૦ મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લો (મખાના કુરકુરા થાય ત્યાં સુધી)

  2. 2

    એ લચી કળાઈ માં ઘી અને ગોળ નાખી, ગોળ ઓગળે ત્યાં સુધી ૨-૩ મિનિટ ચલાવી તેમાં મીઠું, તલ અને મરચું પાઉડર નાખો

  3. 3

    ત્યારબાદ તેમાં રોસ્ટ કરેલા મખાના, કાજુ અને શીંગદાણા નાખી, ગેસ બંધ કરી સારી રીતે ચલાવો

  4. 4

    ૮-૧૦ મિનિટ પછી ઠંડા થઈ જાય એટલે સરસ છુટા પડી જશે અને એન્જોય કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ekta lalwani
ekta lalwani @ekta_lalwani
પર

Similar Recipes