ફરાળી સુકીભાજી (Farali Sukibhaji Recipe In Gujarati)

Mer Anjali
Mer Anjali @meranjali
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 4 નંગબટાકા
  2. તેલ
  3. મીઠું
  4. ખાંડ
  5. લીંબુ
  6. 2 નંગલીલા મરચા
  7. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈ મા તેલ ઉમેરો.

  2. 2

    ત્યાર બાદ તેલ ને થોડું ગરમ થવા દો. પછી તેમાં જીરુ ઉમેરો.

  3. 3

    જીરુ ના વઘાર થઈ જાય પછી તેમાં લીલા મરચા અને બટાકા ઉમેરો લો.

  4. 4

    પછી તેને થોડી વાર ચડવા દો.

  5. 5

    બટાકા ચડી જાય ત્યાર બાદ તેમાં ખાંડ અને લીંબુ નો રસ ઉમેરી દો.

  6. 6

    તો તૈયાર છે આપણી ફરાળી સુકીભાજી.😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mer Anjali
Mer Anjali @meranjali
પર

ટિપ્પણીઓ

Similar Recipes