બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#ff1
#EB
#week14
#cookpadindia
#cookpadgujarati
સામાન્ય રીતે કસ્ટર્ડ પાઉડર ફરાળી વાનગીઓ માં ઉપયોગમાં લેવાતું નથી. પરંતુ મે આમાં જે કસ્ટર્ડ પાઉડર લીધું છે તે હોમમેડ છે. કારણ કે આ કસ્ટર્ડ પાવડરમાં કોનૅફલોર નથી, તપખીરનો લોટ યુઝ કર્યુ છે.તેથી નિશ્ચિત રીતે ઉપવાસ કે ફરાળમા લઈ શકાય છે.. તો ચોકક્સ આ રીતે બનાવજો બદામ શેક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ
  1. 20-25 નંગપલાળેલી બદામ
  2. 500 મી.લી .દુધ
  3. 2 ટે.સ્પૂનખાંડ
  4. 1 ટે.સ્પૂનકન્ડેન્સ્ડ મિલ્ક
  5. 1.5 ટી.સ્પૂનકસ્ટર્ડ પાઉડર
  6. 2 ટે.સ્પૂનઝીણી સમારેલી બદામ
  7. બદામની કતરણ ગાનિઁશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1
  2. 2

    બદામને 5-6 કલાક પલાળી લેવી. હવે તેની છાલ કાઢી થોડું પાણી એડ કરી મિકસચર માં સ્મૂથ પેસ્ટ બનાવી લેવી.

  3. 3

    કન્ડેન્સ્ડ મિલ્ક તૈયાર રાખવું. તથા એક બાઉલમાં કસ્ટર્ડ પાઉડર અને દુધ એડ કરી સ્લરી બનાવી લેવી.

  4. 4

    હવે એક તપેલીમાં દુધ ગરમ કરવું. દુધ ઉકળે એટલે તેમાં ખાંડ અને કન્ડેન્સ્ડ મિલ્ક એડ કરવું. હવે બદામની પેસ્ટ એડ કરવી.

  5. 5

    2 ઉભરા આવે એટલે કસ્ટર્ડ પાવડની સ્લરી એડ કરવી. સતત હલાવતા રહેવું. હવે ઝીણી સમારેલી બદામ એડ કરી 1 મિનિટ ઉકાળવું. હવે ફલૅમ બંધ કરી થોડી વાર હલાવવું જેથી મલાઈ ન વળે. રૂમ ટેમ્પરેચર પર આવે એટલે 5-6 કલાક ફ્રીઝમાં રાખવું.

  6. 6

    એકદમ ચિલ્ડ કરી બદામની કતરણ વડે ગાનિઁશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes