ખજૂર ડ્રાયફૂટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
Kuwait

#ff1
#non fried farali recipe
ફરાળી ખજૂર ડ્રાયફૂટ લાડુ

ખજૂર ડ્રાયફૂટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)

#ff1
#non fried farali recipe
ફરાળી ખજૂર ડ્રાયફૂટ લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામખજૂર
  2. 1 ચમચીઘી
  3. 1 વાટકીટોપરનુ છીણ
  4. 1 નાની વાટકીકાજૂ
  5. બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખજૂર ના ઠળિયા કાઢી લો પછી ઘી ગરમ કરવા મૂકો પછી ખજુર નાખી ધીમા તાપે સેકો

  2. 2

    ખજુર એકદમ લચકા જેવો થાય ત્યા સુધી સેક્વનો છે ઘી છૂટૂ પડી જાય પછી ડીશ મા કાઢી કાજૂ બદામ ની કત રણ નાખો

  3. 3

    પછી બરાબર મિક્સ કરી લાડુ વાળી ઉપર ટોપરા નૂ છીણ છાંટો તૈયાર છે એકદમ ટેસ્ટી ડ્રાયફૂટ ખજુર ના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
પર
Kuwait

ટિપ્પણીઓ (2)

Similar Recipes