બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોં પ્રથમ બદામ ને 7-8 કલાક માટે પલાળી ને, છાલ ઉતારી કાઢી લેવી.હવે બદામ માં થોડું દૂધ ઉમેરીને મિક્સર માં ક્રશ કરી લેવી.
- 2
હવે કસ્ટર્ડ પાઉડર લઇ ત્યારબાદ તેમાં થોડુંક દૂધ નાખીને હલાવીને મિક્ષ કરી રેવા દો અને પછી એક મોટી તપેલી માં દૂધ નાખીને ઉકળવા દો ત્યારબાદ પીસેલી બદામ દૂધ માં એડ કરી દો, હવે તેમાં ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ઉમેરી બધું સરસ મિક્ષ કરી ઉકળવા દેવું.
- 3
હવે શેક થોડુ ઠંડુ થાય એટલે બદામ શેક ને 3-4 કલાક માટે ફ્રિજ માં ઠંડુ કરવા મૂકવું.
- 4
4 કલાક પછી શેક ને સર્વિંગ ગ્લાસમાં કાઢીને અને તેની ઉપર બદામ - પીસ્તા ની કતરણ અને કેસર થી ગાર્નિશિંગ કરી ચિલ્ડ બદામ શેક સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
#EB#week14#ff1#post2#cookpadindia#cookpad_gujબદામ શેક એ ભારત નું પ્રખ્યાત અને પસંદીદા પીણું છે. જેમ નામ થી જ ખબર પડે છે કે આ પીણું બદામ થી ભરપૂર છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવો આ શેક સંતુષ્ટિદાયક પણ છે. જે એક વાર નાના ભોજન ની ગરજ સારે છે. બદામ ના લાભ થી ભરપૂર એવું આ પીણું ગરમી માં લોકો ની ખાસ પસંદ બને છે. Deepa Rupani -
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#WEEK14#ff1 અત્યારે શ્રાવણ મહિના ના એકટાણા જે કરતા હોઈ એના માટે ખૂબ જ હેલ્થી પીણું છે Aanal Avashiya Chhaya -
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedfaralirecipe Payal Sachanandani (payal's kitchen) -
-
-
બદામ થીક શેક (Badam Thick Shake Recipe In Gujarati)
#ff1#cookpadgujarati#cookpadindia#EB Sneha Patel -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15387908
ટિપ્પણીઓ