ઓરેન્જ કેરેટ જ્યૂસ (Orange Carrot Juice Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693

ઓરેન્જ કેરેટ મોર્નિંગ જ્યૂસ.🍊🥕🍹

ઓરેન્જ કેરેટ જ્યૂસ (Orange Carrot Juice Recipe In Gujarati)

ઓરેન્જ કેરેટ મોર્નિંગ જ્યૂસ.🍊🥕🍹

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
10 મિનિટ
  1. 250 ગ્રામગાજર
  2. 3 નંગઓરેન્જ
  3. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

2 વ્યક્તિ
  1. 1

    સૌ પ્રથમ કેરેટ અને ઓરેન્જ ને ધોઈ
    ને કટ કરી લો

  2. 2

    પછી મિક્સર જાર માં ઉમેરી ક્રશ કરી લો પાણી ઉમેરી ને.પછી ગરની થી ગાળી લો.પછી સર્વ કરો ગ્લાસ માં
    તૈયાર છે ઓરેન્જ કેરેટ મોર્નિંગ જ્યૂસ. તમે સંચળ નાખવા માંગો તો નાખી શકો.અમે આ જ્યૂસ મોર્નિંગ માં પીએ છે એટલે કંઇ જ ખાંડ,લીંબુ,કે સંચળ નાખતા નથી કેમકે વજન ઉતારવા માટે પીએ છે એટલે.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (23)

Similar Recipes