ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Amee Maniyar
Amee Maniyar @AmeeAmee
જેતપુર (કાઠી)

ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગબાફેલા બટાકા
  2. 2 ચમચીલીલી ચટણી
  3. 1 નાની વાટકીકેળાં ની વેફર
  4. 2 નંગલીલા મરચા
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 ચમચી મરચું
  7. સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા બાફીને જીણાં સમારી લો.

  2. 2

    તેમાં ઉપર ના મસાલા મિક્સ કરો.

  3. 3

    સર્વ કરતી વખતે તેના પર લીલા મરચા, વેફર, અને લીલી ચટણી નાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amee Maniyar
Amee Maniyar @AmeeAmee
પર
જેતપુર (કાઠી)

Similar Recipes