ફરાળી લીલી ચટણી (Falhari Green Chutney Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#CookpadGujarati
#ફરાળી

અત્યારે આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તો આપણા બધા ના ઘર ના સભ્યો વ્રત કે ઉપવાસ કે એકટાણું કરતા જ હોઈએ છીએ. તો આ વ્રત માં કંઇક ચટપટું ખાવાનું મન થતું હોય છે. જો આ રીત ની ફરાળી ચટણી બનાવી ને સ્ટોર કરી લો તો કોઈ પણ ફરાળી વાનગી માં વાપરી શકાય છે. ને ફરાળી વાનગી નો ટેસ્ટ વધારી સકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 કપ
  1. 1 કપલીલી કોથમીર ના પાન દાંડી સાથે
  2. 2 tbspફુદીના ના પાન
  3. 3 નંગલીલાં મરચાં ના કટકા
  4. 2 ઇંચઆદુનો ટુકડો
  5. સિંધવ નમક સ્વાદ અનુસાર
  6. 1 tspરોસ્ટેડ જીરા પાવડર
  7. 1/4 tspખાંડ
  8. 1 નંગલીંબુ નો રસ
  9. 4-5 નંગબરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જારમાં લીલી કોથમીર ના પાન, ફુદીના ના પાન, લીલા મરચાં ના કટકા અને આદુના ટૂકડા ઉમેરો.

  2. 2

    હવે આમાં સિંધવ નમક, રોસ્ટેડ જીરા પાવડર, ખાંડ, લીંબુ નો રસ અને બરફ ના ટુકડા ઉમેરી પીસી લો.

  3. 3

    હવે આપણી વ્રત માટેની ફરાળી ચટણી તૈયાર છે. આ ચટણી કોઈપણ ફરાળી વાનગી બનાવવામાં ઉપયોગમા લઈ સકાય છે.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes