વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)

Nilu Gokani
Nilu Gokani @nilugokani

વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250લોટ ચણાનો
  2. 1 ચમચીઅજમો
  3. 1/2 ચમચી હિંગ
  4. ગાઠીયા ના સોડા
  5. 1/2 ચમચીમરી પાઉડર
  6. મીઠું
  7. 2 ચમચીતેલ
  8. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટમાં અજમો મરી પાઉડર હીંગ નાખો એક બાઉલમાં પાણી લઈ સોડાં મીઠું નાખી ઓગાળી ને નાખો ઉપર 5 ચમચી તેલ નાખી મિક્સ કરો

  2. 2

    જરૂર પ્રમાણે પાણી નાખી લોટ બાંધવો 5 કલાક લોટને રાખી દેવો ઠકીને પછી નાના લુવા બનાવી પાટલા ઉપર હળવા હાથે વાણીને તેલમાં તળવા

  3. 3

    તળીને ઉપર મરી પાઉડર છાંટવો ગરમા ગરમ પીરસો તૈયાર છે વણેલા ગાઠીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilu Gokani
Nilu Gokani @nilugokani
પર

Similar Recipes