રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવો અને મેંદાને ચારણી વડે ચાળી લો પછી તેમાં મીઠું અને મરીનો ભુકો ઉમેરી બરાબર મિક્સ કરવું પછી તેમાં ઘીનું મોણ અને પાણી નાંખી બરાબર લોટ બાંધી લેવું. હવે તેને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપો.
- 2
ત્યારબાદ લોટમાંથી નાના-નાના લુઆ કરી પૂરી વણી લો. હવે કડાઈમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી ને એડ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તો તૈયાર છે આપણી રવા મેંદા ની પૂરી.
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes

મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
દિવાળી ઉપર આપણે નાસ્તામાં મેંદા ની પૂરી બનાવી શકાય છે.


રવા મેંદા ની પૂરી (Rava Maida Poori Recipe In Gujarati)
#RC2રવા મેંદા ની પૂરી એ સુરત ની ફેમસ ફરસી પૂરી છે.


રવા મેંદા ની પૂરી (Rava Maida Poori Recipe In Gujarati)
#RC1Week 1રેનબો ચેલેન્જ પીળી રેસિપિ


રવા મેંદા ની ફરસી પૂરી (Rava Maida Farsi Poori Recipe In Gujarati)
#ff3#festival special recipe


રવા મેંદા ની પૂરી (Rava Maida Poori Recipe In Gujarati)
#શ્રાવણ #drynashta #EB


મેંદા રવા ની ફરસી પૂરી (Maida Rava Farsi Poori Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી


મેંદા રવા ફરસી પૂરી (Maida Rava Farsi Poori recipe in Gujarati)
#GA4#Week9#Maida#Fried#Puri ફરસાણ બનાવવાની વાત આવે એટલે પૂરી બનાવવા નો વિચાર સૌથી પહેલા આવે. ફરસી પૂરી ઘણી બધી રીતે બને છે જીરું નાખીને, મરી નાખીને, અજમો નાખીને ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. મેંદા ની પૂરી ને થોડી વધુ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માટે મેં આજે તેમાં રવો પણ ઉમેર્યો છે રવા અને મેંદામાંથી બનતી આ પૂરી દરેક પ્રસંગમાં સારી લાગે છે ખાસ કરીને તહેવારો ના સમયે, બાળકોને લંચબોક્સમાં આપવામાં, લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમાડવામાં તેમ ઘણી બધી રીતે આ પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. ફરસી પૂરી ને બનાવ્યા પછી તે લાંબા સમય સુધી બગડતી પણ નથી તેથી તેને ડ્રાય સ્નેક્સ તરીકે બનાવી ને પણ સાચવી શકાય છે.


મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
#DFT#Diwali2021#FestivalTime#CookpadGujrati (ફરસી પૂરી)


રવા મેંદા ની પૂરી(Rava Maida Puri Recipe In Gujarati)
#RC1 રવા મેંદાની પૂરી અમારા સુરતી લોકોમા ખૂબ પ્રખ્યાત છે. કેરી ની સીઝન માં રસ સાથે ખાસ ખવાય...પણ ચા સાથે ખવાય એવી આ પૂરી પીળા કલર ની અને ખાંડ નાખી બનાવવામાં આવે છે .ટેસ્ટ માં ખૂબ જ સરસ અને સોફ્ટ હોય છે. અને આ પૂરી માટે કહેવામાં આવ્યું છે કે ચાર વેલણમાં પૂરી વણાઈ જાય એટલે રસોઇમાં પારંગત ગણાય.આ પૂરી બનાવવા લોટ બાંધવો, પૂરી વણી ને તળવી એ એક ધીરજનુ કામ છે.


મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)


મેંદા ની પૂરી (Maida Poori Recipe in Gujarati)
#કુકબુક


મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
#DFT


મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
#ff3#festival special recipe


મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)


રવા મેંદાની પૂરી(Rava Maida Puri Recipe In Gujarati)
#માઇઇબુક# પોસટ ૪


મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#GA4 #Week9


મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
#SFR


મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
#PR


રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#PR


મેંદા ની ફરશી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#GA4 #Week9મેંદો


વર્કી પૂરી (Varki Poori Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ


મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SFR


મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#DTR


મેંદા ની ખસ્તા પૂરી (maida khastta puri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૧૨


મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
#DFTDiwali special


મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#PKS1


મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
#DTR


રવા મેંદા ની પુરી
#ઇબુક#Day20#દિવાળી


મેંદા ની પૂરી(maida ni puri ઈન Gujarati)
#નમકિન


મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#JR3

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15412960
ટિપ્પણીઓ (2)