મોરૈયા ઢોકળા (Moraiya Dhokla Recipe In Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

મોરૈયા ઢોકળા (Moraiya Dhokla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમૌરૈયો
  2. ૧/૪ કપસાબુદાણા
  3. ૨ ટે સ્પૂનલીલા મરચા ની પેસ્ટ
  4. ૧/૨ કપદહીં
  5. ૧ ટે સ્પૂનતેલ
  6. ૧ ટી સ્પૂનઈનો
  7. સિંધવ મીઠું સ્વાદમૂજબ
  8. ૧/૨ ચમચીમરી પાઉડર
  9. વઘાર માટે
  10. ૨ ટે સ્પૂનતેલ
  11. ચપટીરાઈ (ઓપ્શનલ )
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મિક્ષર જાર માં મોરૈયો સાબુદાણા પીસી લેવું

  2. 2

    એમાં દહીં મીઠું તેલ ઉમેરી ઢોકળા નું ખીરૂ તૈયાર કરવું ૧૦-૧૫ મિનિટ રેસ્ટ આપવું

  3. 3

    હવે ઢોકળીયા કૂકર મા પાણી મૂકી ઢોકળા ની પ્લેચ માં તેલ લગાડી ખીરૂ પ્લેટ માં મૂકવાં પહેલા ઈનો નાખી મૂકવું ઉપર મરી પાઉડર ભભરાવવું

  4. 4

    ઢોકળીયા નું કૂકર બંધ કરી ૧૨-૧૫ મિનિટ હાઈ ફ્લેમ પર કૂક કરવું

  5. 5

    હવે વઘારીયા માં તેલ રાઈ નાખી વઘાર કરી કોથમીર ભભરાવવી

  6. 6

    તો તૈયાર છે મૌરૈયો ઢોકળા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes