કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)

#ff3
પયુઁષણ પર્વ એટલે વરસ દરમ્યાન લાગેલા પાપોની માફી માંગવાનો પર્વ (તહેવાર).આ દિવસોમાં જૈનો ને લીલા શાકભાજી કંદમૂળ વગેરે ખવાય નહી તો શાક શેના બનાવવા એ સવાલ થાય તો કઠોળ બનાવાય મેથી પાપડ નું શાક સેવ ટામેટા નું શાક ગાંઠિયા નું શાક ઢોકળીનું શાક વગેરે...આજે કસુરી મેથી અને ચણા ના લોટ નું ઢોકળીનું શાક ની રીત મુકુ છુ જે ખુબ જ સરસ લાગે છે ઢોકળાની રીત પહેલા મુકેલી છે.
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#ff3
પયુઁષણ પર્વ એટલે વરસ દરમ્યાન લાગેલા પાપોની માફી માંગવાનો પર્વ (તહેવાર).આ દિવસોમાં જૈનો ને લીલા શાકભાજી કંદમૂળ વગેરે ખવાય નહી તો શાક શેના બનાવવા એ સવાલ થાય તો કઠોળ બનાવાય મેથી પાપડ નું શાક સેવ ટામેટા નું શાક ગાંઠિયા નું શાક ઢોકળીનું શાક વગેરે...આજે કસુરી મેથી અને ચણા ના લોટ નું ઢોકળીનું શાક ની રીત મુકુ છુ જે ખુબ જ સરસ લાગે છે ઢોકળાની રીત પહેલા મુકેલી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો છાસ મા ચણા નો લોટ મીક્ષ કરો.ઢોકળી બનાવી ને રાખો.
- 2
હવે એક પેનમાં તેલ મુકી ગરમ થાય એટલે વઘાર કરો.તેમા છાસ નાખી બધા મસાલા કરો. હવે ઊકળે એટલે તેમા ઢોકળી ઊમેરો. ૨ મીનીટ પછી ગેસ બંધ કરો. ઢાંકીને ૫ મીનીટ રહેવા દો.ઊપર કોથમીર ઊમેરો.
- 3
ગરમ ગરમ જ સર્વ કરો. તો તૈયાર છે મેથી ઢોકળી નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#FFC1 Week-1#વિસરાતી વાનગીદરેક ગુજરાતી નાં ઘરે બનતું ઢોકળીનું શાક આજે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવ્યું છે. તેલ અને મરચું આગળ પળતું નાંખી ધમધમતું તીખું શાક જ હોય પણ ઘરમાં આથી વધુ તીખું ન ખાઈ શકાય તેથી માપની તીખાશ રાખી છે. Dr. Pushpa Dixit -
ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#butter milkકાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો Arpi Joshi Rawal -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
#PR (પર્યુષણ પર્વ માટે)જૈન લોકો સાત દિવસના પર્યુષણ ના પર્વ માં તે લોકો લીલોતરી અને ફળફળાદી ખાવાના ઉપયોગમાં લેતા નથી. જૈન લોકો ફક્ત પર્યુષણ ના દિવસોમાં કઠોળ, સૂકા ડ્રાય મસાલા અને બધી જાતના અનાજ ના લોટ થી વાનગીઓ બનાવતા હોય છે. Hemaxi Patel -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે કંઇપણ શાક ન હોય અને ફટાફટ કંઈ શાક બનાવવું હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. લગભગ દરેક કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં આ ઢોકળીનું શાક જોવા મળે જ છે. Vaishakhi Vyas -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ઢોકળીનું શાક એકદમ ફટાફટ બની જાય એવું અને એકદમ ટેસ્ટી શાક છે. જ્યારે ઘરમાં કોઇપણ શાક ન હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. કાઠીયાવાડમાં આ શાક ખૂબજ પ્રખ્યાત છે. Vaishakhi Vyas -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya -
-
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 કાઠીયાવાડી ઢોકળીનું શાક કાઠિયાવાડની એક સ્પેશિયાલિટી તરીકે જાણીતું છે. કાઠિયાવાડના ધાબાઓ માં આ શાક ખુબ સરસ મળતું હોય છે આ શાક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી જ બની જાય છે. આ શાક બનાવવા માટે ચણાના લોટનો એટલે કે બેસન નો ઉપયોગ કરવામાં આવે છે અને બેસન માંથી પ્રોટીન ઘણા સારા પ્રમાણમાં મળે છે જેથી આ શાક એક હેલ્ધી વાનગી તરીકે પણ લઈ શકાય. Asmita Rupani -
ઢોકળીનું શાક જૈન (Dhokli sabji Jain recipe in Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલોતરી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. તો આજે મેં આ પર્વ દરમિયાન લીલોતરી અને કંદમૂળ વગર ઢોકળીનું શાક બનાવ્યું છે. આ શાક બનાવવું સરળ પણ છે અને સાથે તે સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે.આ શાક બનાવવા માટે છાશનો વઘાર કરી તેમાં ચણાના લોટમાંથી બનાવવામાં આવતી ઢોકળીને ઉમેરવામાં આવે છે જેથી આ શાક થોડું રસાવાળું પણ બને છે. તો ચાલો જોઈએ ઢોકળીના શાકનું આ જૈન વર્ઝન કઈ રીતે બને છે. Asmita Rupani -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB #Week ચોમાસામાં લીલા શાકભાજી ઓછા મળે ત્યારે ગવાર ઢોકળીનું શાક એક ઉત્તમ ઉપાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#સુપરશેફ1 #વિક1#શાક એન્ડ કરીસ RITA -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#Fam આમારે ત્યાં આ શાક ખાસ પુરણપોળી સાથે બને છે ને બધાં ને ખુબ ભાવે છે. મારા મમ્મી ને સાસુ બન્ને ખુબ જસરસ બનાવતાં. તેમનું જોઈ મે પણ શીખ્યું. HEMA OZA -
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ઉપલબ્ધ ન હોય અને ઘરમાં ચણાનો લોટ પડ્યો હોય ત્યારે ઢોકળી નું શાક બનાવવાનો સૌથી સારો ઓપ્શન છે .ઢોકળી નું શાક સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને નાના મોટા સૌને ભાવે છે ,એવુ આ ઢોકળીનું શાક મેં આજે બનાવ્યું છે Nasim Panjwani -
-
કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક (Kathiyawadi Kaju Gathiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#ગાંઠિયા નું શાક#કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક Vaishali Thaker -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
#GA4#Week12#Besanઉનાળા માં જ્યારે શાક ની બહુ ચોઇસ ના હોય ત્યારે અને જ્યારે શું બનાવું એ સુજે નહી ત્યારે આ હું પ્રેફર કરું છું, ઘર માં બધાને બહુ ભાવે છે, Kinjal Shah -
ગાંઠિયા ટામેટા નું શાક (Ganthiya Tameta Nu Shak Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#ગાંઠિયા ટામેટા નું શાક Ketki Dave -
પાપડી ઢોકળી નું શાક (Papdi Dhokli Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક શિયાળામાં તાજી લીલી પાપડી બજાર માં ખુબ પ્રમાણ માં આવે છે. મારે ત્યાં ઊંધિયું બનાવ્યા પછી પાપડી અને મેથી વધી હતી. પાપડી અને મેથી નો ઉપયોગ કરીને પાપડી ઢોકળી નું શાક બનાવ્યું. સાંજે હળવા ભોજન માં ઢોકળી સાથે બીજી કોઈ વસ્તુ ની જરૂર નથી રહેતી. ડિનર માં પાપડી ઢોકળી ખાધા પછી કોઈ હેવી ડેઝર્ટ બનાવેલું ખાઈ લો. તો ઓછી મહેનતે, ઓછા ખર્ચે, વધેલી સામગ્રી નો ઉપયોગ પણ થઈ જાય અને બધાને મઝા પણ આવે. Dipika Bhalla -
-
-
ઢોકળી નું શાક(Dhokli Recipe In Gujarati)
#સુપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપીહું મારા સાસુ થી પ્રેરિત થઈને આ શાક શીખ્યું છે ને જ્યારે કય શાક ભાજી ના હોઈ ત્યારે આ શાક બનાવી શકીએ ને ખુબ સ્વાદિષ્ટ બને છે ને બધા ને ભાવે પણ છે. Aarti Makwana -
કાઠિયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮#સુપરશેફ1 Tasty Food With Bhavisha -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગામડાં માં જ્યારે સેવ-ગાંઠિયા વગેરે મળતાં નહીં ત્યારે તેઓ આ રીતે બનાવતાં. આ બહું જુની રીત છે. તેલ માં તળીયા વગર કાઠીયાવાડી શાક જે સેવપાડી નું શાક મારાં મમ્મી ની સ્ટાઈલ થી બનાવ્યું છે. જેને દરેક પસંદ પડશે. Bina Mithani -
-
-
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
અત્યારે સેનુ શાક બનાવવું એજ પ્રોબ્લેમ છે રોજ રોજ એજ વીચારુ પડે છે અને આ ભેજ વાળા વાતાવરણ માં પેટ ની પણ તકલીફ પડે છે તો આ બધું ધ્યાન માં રાખી ને મેં મેથી પાપડ નું શાક બનાવીયુ છે મેથી ના ફાયદા તો બધાં ને ખબરજ છે Jigna Patel -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક નું નામ આવતાજ મોમાં પાણી આવિ જાય. ગવાર ની સાથે ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#Week5 Nidhi Sanghvi -
More Recipes
ટિપ્પણીઓ