થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#EB
#week16
#ff3
બજાર જેવા જ પેંડા ઘરે બનાવી શકાય. આ રીતે બનાવતી વખતે માપનું થોડું ધ્યાન રાખીને બનાવીએ તો એકદમ પરફેક્ટ બને છે.

થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)

#EB
#week16
#ff3
બજાર જેવા જ પેંડા ઘરે બનાવી શકાય. આ રીતે બનાવતી વખતે માપનું થોડું ધ્યાન રાખીને બનાવીએ તો એકદમ પરફેક્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-35 મિનિટ
7-8 નંગ
  1. 500 મીલીદુધ
  2. 1/2 કપખાંડ
  3. ચપટીફટકડી
  4. 1/4 ટી.સ્પૂનઇલાયચી પાઉડર
  5. 2 ટી.સ્પૂનપિસ્તા બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

30-35 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ એક પેનમાં દુધ લઈ ગરમ કરવું. ઊભરો આવે એટલે અડધા ભાગની ખાંડ તેમાં એડ કરવી. ઉકાળવું.

  3. 3

    હવે ફટકડીનું પાઉડર એડ કરવું. આથી દુધ ફાટી જશે અને કણીવાળું બની જશે. હવે સતત હલાવતાં રહેવું. ઘટ્ટ માવા જેવું મિશ્રણ તૈયાર થશે.

  4. 4

    મિકસચર ઘટ્ટ થાય એ દરમિયાન અન્ય એક પેનમાં બાકીની ખાંડ લઈ ગરમ કરવી. ફાસ્ટ ફલૅમ પર લાઈટ બ્રાઉન રંગની કરવી. હવે આ કેરેમલાઈઝ્ડ ખાંડ ને ધીરે ધીરે દુધના મિશ્રણ માં એડ કરવી.

  5. 5

    હવે તેમા ઇલાયચી પાઉડર એડ કરવું. સતત હલાવતાં રહી લચકા પડતું મિશ્રણ તૈયાર કરવું. મિશ્રણ તૈયાર થઈ જાય એટલે ઠંડુ થવા દેવું. હવે તેમાંથી મનગમતી સાઈઝના પેંડા બનાવી ઉપર પિસ્તા બદામની કતરણથી ગાનિઁશ કરવા. તો તૈયાર છે થાબડી પેંડા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes