ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#CR
#coconut recipe
આજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ

ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)

#CR
#coconut recipe
આજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામટોપરા નું છીણ
  2. ૧ લીટર દૂધ
  3. ૩૦૦ ગ્રામખાંડ
  4. ગ્રીન ફૂડ કલર
  5. ૫૦ ગ્રામ માવો
  6. કાજુ બદામ ના કટકા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટોપરા ના છીણ ને રોસ્ટેડ કરી ને એક થાળી માં મૂકી દો

  2. 2

    પછી એક તપેલી માં દૂધ ગરમ કરવા મૂકો તેમાં (થોડુક પાણી નાખવું જેથી દૂધ ચોંટે નહીં)પછી ખાંડ એડ કરો પછી એકાદ ઉભરો આવે ત્યારે બંધ કરી દો

  3. 3

    પછી તેમાં ટોપરા નું છીણ નાખી દો ન માવા ને પણ ઝીણો ખમણી લો ને બરાબર મિક્સ કરો પછી તેમા ૨ drops ફૂડ લીલો રંગ નાખો ને સરસ હલાવી લો

  4. 4

    પછી તેમાં કાજૂ બદામ એડ કરો ને સરસ નાના લાડવા કરી ઉપર ગાર્નિશ માટે ટોપરા ના છીણ માં એડ કરો ને ખાવાના ના ઉપયોગ માં લો

  5. 5

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ટોપરા પાક wow super બનીયો છે reallyબહાર જેવો જ plz try again 🙏🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes