બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Nayna Parjapati
Nayna Parjapati @cook_31535919
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો
  1. 5 નંગબાફેલા બટાકા
  2. 2 ચમચીઆદુ, મરચા, લસણની પેસ્ટ
  3. ૧ ચમચીગરમ મસાલો
  4. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  5. 1 ચમચી ધાણાજીરુ
  6. ૧ ચમચીખાંડ
  7. 2 ચમચી લીંબુનો રસ
  8. સ્વાદ અનુસાર મીઠું
  9. 1 ચમચીમરી પાઉડર
  10. 2 ચમચી કોથમીર
  11. 1 વાટકીચણાનો લોટ
  12. જરૂર મુજબ પાણી
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ બટાકાનો છૂંદો કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરો હવે કોથમીર એડ કરી બધું મિક્સ કરી લો.

  3. 3

    ત્યારબાદ તેને ગોળી વાળી લો.

  4. 4

    હવે ચણાના લોટમાં પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લો.

  5. 5

    ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.

  6. 6

    તેલ ગરમ થઈ ગયા પછી ગોળી ને ખીરામાં બોળી તળી લો.

  7. 7

    ગરમાગરમ વડા ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayna Parjapati
Nayna Parjapati @cook_31535919
પર

Similar Recipes