કાચા કેળાની ચિપ્સ કાજુનું પંજાબી શાક જૈન(Kacha Kela Chips Kaju Punjabi Shak Jain Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes) @APKs2021
કાચા કેળાની ચિપ્સ કાજુનું પંજાબી શાક જૈન(Kacha Kela Chips Kaju Punjabi Shak Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળા ને છોલી ચિપ્સ પાડી તળી લેવી.
- 2
ટામેટા ને કરશ કરી પેસ્ટ બનાવી લો.કાજુ તળી લો. હવે કાજુ અને ચિપ્સ બંને ભેગા કરી તેમા ચપટી મીઠુ અને પંજાબી મસાલો ઊમેરી બાજુ મા રાખો.
- 3
હવે એક પેન મા તેલ અને ઘી ગરમ મુકો.પછી તેમા હીંગ નાખી ટામેટા ની પેસ્ટ નાખો. તેમા મસાલા કરો. હવે તેમા ચિપ્સ અને કાજુ વાળુ મિશ્રણ નાખો.પનીર અને ચીઝ ઊમેરો. બધુ મીક્ષ કરી છેલ્લે મલાઈ ઊમેરો હવે કસુરી મેથી ઊમેરો.
- 4
તો તૈયાર છે જૈન પંજાબી સબજી.
Similar Recipes
-
-
કાચા કેળાની ચિપ્સ(Kacha kela chips recipe in Gujarati)
#GA4#WEEK2#banana#કાચા કેળાની ચિપ્સ Hemisha Nathvani Vithlani -
કાચા કેળા ના બફવડા જૈન (Kacha Kela Bafvada Jain Recipe In Gujarati)
#PR સાતા માં ને જય જીનેનદૃ HEMA OZA -
કાચા કેળાનુ રસાવાળું શાક (Kacha Kela Rasavalu Shak Recipe In Gujarati)
#TT1Apeksha Shah(Jain Recipes)
-
કાચા કેળા ની ચિપ્સ (Kacha Kela Chips Recipe In Gujarati)
#PR Post 4 પર્યુષણ રેસીપી. કાચા કેળાની ચિપ્સ સાંજના ચા સાથે અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. ક્રિસ્પી ચિપ્સ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
-
-
મસાલા કાચા કેળા જૈન (Masala Kacha Kela Jain Recipe In Gujarati)
#MRમસાલા કાચા કેળા ખીચડી સાથે રોટલી સાથે થેપલા સાથે સરસ લાગે છે Jyoti Shah -
કાચા કેળાનું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળાનું ગુજરાતી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કાચા કેળા ની ચિપ્સ (kacha Kela Ni chips Recipe In Gujarati)
#વેસ્ટ #ઓગસ્ટઆપણે બટેટા ની ચિપ્સ તો ખાઈએ છીએ, પણ મે આજે કાચા કેળા ની ચિપ્સ બનાવી છે. જેને આપણે ઉપવાસ માં ખાઈ શકીએ છીએ Tejal Rathod Vaja -
-
કાચા કેળાની ચિપ્સ નું શાક (Raw Banana chips sabji)(Jain)
#TT1#kachakelashak#drysabji#jain#banana#kachakela#CookpadIndia#COOKPADGUJRATI કાચા કેળા માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે કાચા કેળામાં કેલ્શ્યમ અને ફાઈબર સારા પ્રમાણમાં રહેલું હોય છે મારા ઘરે કાચા કેળા માંથી ઘણા બધા પ્રકારના શાક બનાવવામાં આવે છે અહીં ને કાચા કેળાની ચિપ્સ નું શાક બનાવ્યું છે જે મુસાફરીમાં જોડે લઈ જવામાં ટિફિનમાં બોક્સ માં લઈ જવા માટે સારું પડે છે આ શાક મારા બંને બાળકો નું ફેવરિટ છે. Shweta Shah -
કાચા કેળાની સુકી ભાજી (Kacha Kela Suki Bhaji Recipe In Gujarati)
#SJR#post6# શ્રાવણ /જૈન રેસીપી# જૈન રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં શ્રાવણ મહિનો અને જૈનના પર્યુષણ આવતા હોય છે તેથી આ મહિનામાં વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે જૈન રેસીપી કાચા કેળાની સૂકી ભાજી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બની છે આભાજી શ્રાવણ મહિનામાં એકટાણામાં પણ ખાઈ શકાય છે Ramaben Joshi -
-
-
જૈન કાજુ મખાના પનીર નુ શાક (Jain Kaju Makhana Paneer Shak Recipe In Gujarati)
#ff2#week2 Kashmira Parekh -
કાચા કેળાની કોફતા (Raw banana kofta Recipe in Gujarati)
#GA4#Week2મેં અહીંયા કાચા કેળાનો ઉપયોગ કોફતા બનાવવા માટે કર્યો છે અને એને ગ્રેવી સાથે બનાવવાથી તેનો ખૂબ જ અલગ ટેસ્ટ આવે છે. Ankita Solanki -
-
કાચા કેળા વીથ મટર સમોસા જૈન રેસિપી (Kacha Kela With Matar Samosa Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW1#TheChefStory Sneha Patel -
કાચા કેળા નું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
કાચા કેળા ની મસાલા ચિપ્સ (Kacha Kela Masala Chips Recipe In Gujarati)
#MVFટેસ્ટ માં બહું જ યમ્મી લાગે છે.. Sangita Vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15473507
ટિપ્પણીઓ (7)