મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)

Hiral kariya
Hiral kariya @Hiral_

આ રાઈસ અમારા ઘર માં બધા ને ભાવે છે જયારે એમ લાગે કે ભૂખ નથી ત્યારે અમારા ઘર માં આ રાઈસ બને છે.

મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)

આ રાઈસ અમારા ઘર માં બધા ને ભાવે છે જયારે એમ લાગે કે ભૂખ નથી ત્યારે અમારા ઘર માં આ રાઈસ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૧ કપભાત ના ચોખા
  2. ૨ નંગડુંગળી
  3. ૧ નંગબટાકા
  4. ૧ નંગમરચું
  5. લીમડાના પાન ૪/૫
  6. વઘાર માટે :
  7. ૩ ચમચીતેલ
  8. 1/2 ચમચીરાઇ
  9. 1/2 ચમચીજીરું
  10. 1/4 ચમચીહિંગ
  11. ૧ ચમચીમરચું પાઉડર
  12. ૧/૨ ચમચીહળદર
  13. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ૩ કપપાણી
  16. ૧ ચમચીમેગી મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    ગેસ ચાલુ કરીશું તેના ઉપર પ્રેશર કુકર મૂકશો પછી તેમાં તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખીશું હીંગ ઉમેરો પછી તેમાં ડુંગળી બટાકા લીમડાના પાન લીલુ મરચું નાખી સુ.

  2. 2

    ડુંગળી અને બટાકાને બધું થોડી વાર માટે ચડવા દેશું પછી તેમાં બધા મસાલા નાખી સુ. મસાલા ૧/૨ મિનિટ માટે સાંતળો પછી તેમાં પાણી નાખો પછી તેમાં રાઈસ નખી દો.પછી બધું બરાબર મિક્સ થાય જાય પછી લીડ બંધ કરી દો.

  3. 3

    મીડીયમ ગેસ પર ૩ સીટી થવા દો. પછી ગેસ બંધ કરી દઈશું પછી વરાળ નીકળી જાય પછી રાઈસ ને જોય લેશું. પછી આપડે ગરમાં ગરમ રાઈસ ને સવ કરીશું.તો તૈયાર છે આપડા મસાલા રાઈસ.

  4. 4

    તમે ક્યારેક બહાર ગયા હોય તો બહાર થી આવી ને ઝટ પટ આ મસાલા રાઈસ બનાવી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral kariya
Hiral kariya @Hiral_
પર

Similar Recipes