રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
૫ વ્યકિત માટે
  1. કઢી માટે :
  2. ૧ વાટકી વડીઓ
  3. ૨ કપદહીં
  4. ૨ ચમચીઆદું મરચાં અને લસણ ની પેસ્ટ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ચમચીબેસન અને પાણી જરૂર મુજબ
  7. ૧ ચમચીહળદર
  8. ચમચા તેલ
  9. ૧ ચમચીરાઈ
  10. ૧ ચમચીજીરૂ
  11. થોડામીઠા લીમડાના પાન
  12. ચપટીહીંગ
  13. ખીચડી માટે:
  14. ૧ કપ ચોખા
  15. ૧/૨ કપમગ ની ફોતરા વાળી દાળ
  16. મીઠું સ્વાદાનુસાર અને
  17. ૧/૨ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં વડિઓ તળી લેવી અને તેમાં રાઈ જીરું અને હિંગ નાખી લીમડાના પાન ઉમેરી વઘાર કરવો.દહીંમાં બેસન અને મીઠું નાખી બ્લેન્ડ કરી પાણી ઉમેરી વઘાર માં રેડવું.

  2. 2

    કઢી નાં મિશ્રણ માં આદું મરચાં અને લસણ ની પેસ્ટ, હળદર અને મીઠું ઉમેરી વડી ચઢી જાય એટલે ગેસ બંધ કરવો.

  3. 3

    ખીચડી માટે દાળ ચોખા ધોઈને મીઠું અને હળદર ઉમેરી કૂકર માં પાંચ સીટી વગાડી લેવી. ખીચડી સાથે વડી ની કઢી નો સ્વાદ ખુબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (7)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

દ્વારા લખાયેલ

Dipika Suthar
Dipika Suthar @Djsuthar
પર

Similar Recipes