રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ની દાળ અને ચોખા મીક્ષ કરી તેને પાણી થી ધોઈ લેવા.પછી કુકર મા દાળ ચોખા નાંખી તેનું ૪ ઘણું પાણી નાંખી તેમાં મીઠું, હળદર, ઘી અને ચપટી હીંગ નાંખી કુકર બંધ કરી તેને લો ફ્લેમ પર ૧૫ મીનીટ મૂકવું. એક વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવું.
- 2
એક પેન મા છાસ લેવી તેમાં ચણા નો લોટ ઉમેરી તેને બરાબર મીક્ષ કરવું. હવે એક કડાઈ મા ૧ ટેં. સ્પુન ઘી લેવું. ધ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાંખી પછી હીંગ નાખવી. ત્યારબાદ તેમાં ઝીણા કટ કરેલા લીલા મરચા, લીમડો, આદુ અને ઝીણી કટ કરેલી મેથી નાંખી પછી છાસ નાંખી દેવી. તેમાં હળદર, મીઠું, લીંબુ, ગોળ નાંખવું. એક ઉખાણું આવી જાય એટલે ગેસ બંધ કરી કટ કરેલી કોથમીર નાખવી.
- 3
કુકર થડું થાય એટલે ખોલી તેમાં ફરી ૨ ચમચી ઘી નાંખી મીક્ષ કરવું. ગરમ ખીચડી સાથે ગરમ કઢી સર્વ કરવું.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadgujrati#cookpadindiaકઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મિત્રો અહી મે સાદી ખીચડી બનાવી છે તેમા તમે મસાલા અને સ્પાઇસ એડ કરી મસાલેદાર ખીચડી બનાવી શકોછો. Krupa -
-
-
-
કઢી વઘારેલી ખીચડી(Kadhi Vaghareli Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#ખીચડી કઢીગરમા ગરમ ખીચડી ને કાઢી my favourite 😊😊 બહુ ભાવે દર બારશ પછી સાંજે આજ મેનુ માં હોય..... તો આજે શેર કરું છૂ Pina Mandaliya -
-
-
ખીચડી અને લીલી ડુંગળી ની કઢી (Khichdi Lili Dungri Kadhi Recipe In Gujarati)
#TT1દરેક ગુજરાતી નુ મનપસંદ ભાણું,પહેલી પસંદ એટલે ખીચડી કઢી, ઝટપટ બની જાય ,હળવું અને પેટ પણ ભરાય Pinal Patel -
-
આખા મગ ચોખાની ખીચડી એન કઢી (Akha Moong Chokha Khichdi Recipe In Gujarati)
#TT1#Cookpadindia#Cookpadgujarati (ઇસ્કોન મંદિર સ્ટાઇલ) Sneha Patel -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
# cookpad# cookpad india# ciokpad Gujarati#TT1# KADHI Khichdiઆ કઢી ખીચડી વીરપુર જલારામ મંદિરે રાત્રે પ્રસાદ માં આપવામાં આવે છે અમારા ઘરે વીરપુર પ્રસાદ જેવો થાળ બને જોડે છાલ વાળા બટાકા નું શાક અને ભાખરી બને છે Nisha Ponda -
વઘારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#THURSDAY TREAT 1#TT1 Jayshree G Doshi
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15504746
ટિપ્પણીઓ (8)