રાંધવાની સૂચનાઓ
- 1
ભાત બનવા માટે એક વાસણ મા ચોખા ધોઈ નાખો પછી કૂકર મા તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો અને તેમાં ચોખા નાખો બને જરૂર પ્રમાણે પાણી નાખી થોડું મીઠું પણ ઉમેરો પછી હલાવી કૂકર નું ઢાંકણ બંધ કરી દો અને ત્રણ વીતી વગાડો કૂકર ઠંડુ પડે એટલે તેમાં થી ભાત કાઢી લો
- 2
કઢી બનવા માટે એક વાસણ મા છાશ લો તેમાં ચણા નો લોટ ઓગળી લો તેમાં મીઠું નાખી હલાવો
- 3
પછી એક પેન માં ઘી ગરમ કરો અને તેમાં જીરું નાખો પછી તેમાં હળદર,ચપટી હિંગ,આદું મરચા લસણ ની પેસ્ટ નાખો પછી તેમાં છાશ વઘારો અને હલાવતા રહો થોડી વાર ઉકળવા દો પછી તેમાં કોથમીર નાખી ગરમ ગરમ ભાત સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેગી સ્ટફ્ડ પેટીસ (Maggi Stuffed Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Heejal Pandya -
-
-
કઢી-ભાત(Kadhi Bhat recipe in Gujarati)
#સુપરશેફ4મારા દિકરા ને જમવામાં રોજ જ ભાત તો જોઈએ જ. અને આ મોળી દાળ જોડે કઢી-ભાત એને ખૂબ જ ભાવે. ગરમ ગરમ ખાવાની ખૂબજ મઝા આવે છે. Panky Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15504858
ટિપ્પણીઓ (2)