ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)

ડુંગળીયુ આમ તો મહેસાણા નું ફેમસ શાક છે જ્યારે અમારે અહીં કાઠિયાવાડમાં આખી ડુંગળીનું શાક વધુ ખવાય છે ...આજે મેં એ બંનેના કોમ્બિનેશન નું શાક બનાવ્યું છે
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
ડુંગળીયુ આમ તો મહેસાણા નું ફેમસ શાક છે જ્યારે અમારે અહીં કાઠિયાવાડમાં આખી ડુંગળીનું શાક વધુ ખવાય છે ...આજે મેં એ બંનેના કોમ્બિનેશન નું શાક બનાવ્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક મસાલો તૈયાર કરીશું તેના માટે મિક્સર જારમાં પાપડી ગાંઠિયા શીંગદાણા તલ વરિયાળી હળદર ધાણાજીરું મરચું અને ગરમ મસાલો બધું મિક્સ કરી વાટી લ્યો એને સાઈડ પર રાખો
- 2
ટમેટાની પ્યુરી બનાવી સાઈડ પર રાખો હવે ડુંગળીના ફોતરા કાઢી નાની ડુંગળી માં વચ્ચેથી એક કટ આપી દેવો આખી ડુંગળી કાપવાની નથી માત્ર ઉપરના ભાગે કટ આપવાની છે જેથી મસાલો બધું અંદર સુધી જઈ શકે.
- 3
એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે હિંગ મરચું અને હળદર નો વઘાર કરી આખી ડુંગળી તેમાં ઉમેરી ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો ડુંગળી થોડી નરમ પડશે ત્યારબાદ તેમાં ટમેટાની પ્યુરી આદુ-મરચાની પેસ્ટ લસણની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો બેઠી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી બરોબર હલાવી ટમેટાની કચાસ દૂર થાય ત્યાં સુધી તેને ઢાંકણ ઢાંકી ચડવા દો...
- 4
ટમેટાની કચાસ દૂર થાય અને ડુંગળી બરાબર ચઢી જાય એટલે તેમાં બનાવેલો ગાંઠીયા નો પાઉડર બેથી ત્રણ ચમચી ઉમેરો બરોબર મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું અને ગોળ નાખવો હોય તો તે ઉમેરી ફરીથી બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ માટે બધું બરાબર એકરસ થવા દો.
- 5
શાક બરાબર ચઢી જાય એટલે કોથમીર અને તળેલા કાજુ ઉમેરી ગરમાગરમ શાક ને સર્વ કરો
Similar Recipes
-
-
ડુંગળીયુ(dungari saak recipe in Gujarati)
#સુપરશેફ1આજે અહીં મેં ડુંગળીનું ગ્રેવીવાળું શાક બનાવ્યું છે. Neha Suthar -
કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક
#SSM#સુપર સમર મીલ્સકાઠિયાવાડમાં આખી ડુંગળીનું શાક ખૂબ ફેમસ છે. આખી ડુંગળીનું શાક ખાવાની બહુ મજા આવે છે. આ શાક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આમ, તમે આ રીતે આખી ડુંગળીનું શાક બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને સાથે રેસ્ટોરન્ટ જેવું ચટાકેદાર બનશે. આખી ડુંગળીનું શાક બનાવવા માટે તમે બજારમાંથી બને ત્યાં સુધી નાની લાવો અને પછી શાક બનાવો. ડુંગળીના કટકા કરીને શાક બનાવશો તો ખાવાની મજા આવે નહીં. આ માટે બને ત્યાં સુધી ડુંગળી આખી લો. ઉનાળામાં જ્યારે સાંજે જમવામાં શું બનાવવું એ પ્રશ્ન થાય ત્યારે આ રીતે ઘરે જ બનાવો આખી ડુંગળીનું શાક. મજા જ પડી જશે... Dr. Pushpa Dixit -
કાઠીયાવાડી ડુંગળીયું (Kathiyawadi Dungariyu Recipe In Gujarati)
#TT1કાઠીયાવાડી ડુંગળી એ કાઠિયાવાડની ઓથેન્ટિક રેસીપી છે ડુંગળી નું શાક શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે સિમ્પલ ડુંગળીનું શાક કરતા આ કાઠીયાવાડી ડુંગળીયુ શાક ટેસ્ટમાં ખુબ જ જોરદાર લાગે છે sonal hitesh panchal -
-
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#TT1 ડુંગડીયું અલગ અલગ રીતે બનાવાવામાં આવે છે હું આજે મારી થોડી અલગ રીતે બનાવેલું ડુંગડીયું ની રેશીપી લઈ ને આવી છું. એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ ટેસ્ટી બને છે. (કાંદી નું શાક).(kandi nu Shak in Gujarati) Manisha Desai -
ફલાફલ વોફલ (Falafel Waffle Recipe In Gujarati)
#TT3વોફલ અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે સામાન્ય રીતે તે સ્વીટ હોય છે... જે મૂળ બેલ્જિયમની વાનગી છે.... જ્યારે ફલાફલ એ મૂળ મિડલ યીસ્ટ ની વાનગી છે આજે મેં તે બંને નું કોમ્બિનેશન કરી ફલાફલ વોફલ બનાવ્યા છે સાથે ડીપમાં બીટ અને કોથમીર નું હમસ બનાવ્યું છે Hetal Chirag Buch -
ડુંગળીયું(Dungliyu recipe in Gujarati)
#GA4#Week11#greenonion ડુંગળીયું એ મેહસાણા ની ફેમસ વાનગી છે. જે શિયાળા માં સૌથી વધુ ખાવા માં આવે છે. જેમાં સૌથી વધુ ડુંગળી નો ઉપયોગ થાય છે અને તેમાં લીલી અને સૂકી બને ડુંગળી નો ઉપયોગ થાય છે જે ટેસ્ટ માં પંજાબી સબ્જી ને પણ પાછળ રાખી દે છે. તો અહીં હું એની રેસીપી શેર કરૂ છું. Darshna Mavadiya -
-
ડુંગળીયુ (Dungariyu Recipe In Gujarati)
#TT1ફ્રેન્ડસ, મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયુ એટલે કે આખી ડુંગળીનું ટેસ્ટી શાક બનાવવા ની રીત એકદમ અલગ છે અને એટલે જ બીજા શાક કરતાં તેનો સ્વાદ પણ અલગ છે. બાજરીના રોટલા, પરોઠા, જુવારની રોટલી સાથે આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. થોડા ફેરફાર સાથે નાની ડુંગળી માંથી બનાવવામાં આવતાં આ શાક ની લેખિત રેસીપી નીચે આપેલ છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર મારી ચેનલ "Dev Cuisine" માં સર્ચ કરો.#Dungaliyurecipe👍 asharamparia -
-
મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું (Mehsana Famous Dngariyu Recipe In Gujarati)
#HP મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું બનાવવાની રીત. Veera patel -
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7 શિયાળા માં ખવાતું નોર્થ ગુજરાત નું ફૈમસ ડુંગળીયું બનાવવું સહેલું છે.ખાસ કરી ને નાની ડુંગળી માંથી બનાવાય છે કારણકે,તે મીઠી હોય છે.આ શાક માં તેલ નું પ્રમાણ વધારે હોય છે અને ડુંગળી અને ટામેટા સરખાં પ્રમાણ માં લેવાય છે. આ શાક એકદમ તીખું અને ટેસ્ટી બને છે.જે રોટલા,પરાઠા, રોટલી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
મહેસાણા ફેમસ ડુંગળીયુ (Mehsana Famous Dungariyu Recipe In Gujarati)
#SVC@hema oza ની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ મહેસાણા ફેમસ ડુંગળીયુ બનાવ્યું છે જે ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બન્યું છે. Riddhi Dholakia -
-
મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું (Mehsana Famous Dungariyu Recipe In Gujarati)
આજે મેં મહેસાણા જિલ્લાનું પ્રખ્યાત ડુંગળીયું બનાવાની ટ્રાય કરી છે.આ વાનગી મહેસાણા માં બહુજ ફેમસ છે અને શિયાળામાં જ લોકો એની મઝા માણે છે.તો ચાલો, આપણે પણ એની મઝા માણીએ.Cooksnap@kala_16 Bina Samir Telivala -
-
કેળા શાક ( Kela shaak recipe in Gujarati
#GA4#Week2મેથીની ભાજી અને કેળાનું શાક સ્વાદમાં ખુબ સરસ લાગે છે લસણ optional છે અહીં મેન ઘરે ઉગાડેલી મેથીની ભાજીનું શાક બનાવ્યું છે Kalyani Komal -
વેજ બિરયાની અને ટામેટા સુપ
# લંચ,,,,,,,,,, આજે હું તમારી સાથે વેજ બિરયાની અને ટામેટાના સૂપની રેસિપી શેર કરીશ અને આમ જોઈએ તો સાંજના ભોજનમાં મને થોડું spicy ખાવાની ટેવ છે તો આજે મસ્ત સ્પાઈસી રેસીપી ની મજા માણો... 😋😋🥵 Khyati Joshi Trivedi -
બેબી કોર્ન પનીર મસાલા સંગ ઘઉંના લોટની મસાલા નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૮મે આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બેબી કોર્ન પનીર બનાવ્યું છે અને તેની સાથે-સાથે હેલ્ધી ઘઉંના લોટની નાન બનાવી છે. Bansi Kotecha -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1આજે અહીં મેં લાલ ચોળી ચટપટું શાક બનાવ્યું છે. Chhatbarshweta -
સ્ટફડ મરચા ભજીયા (બાજરીના રોટલા નું સ્ટફિંગ)
#goldenapron3#વિકમીલ ૩ ફ્રાય#માઇઇબુક પોસ્ટ ૨૯Komal Hindocha
-
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#TT1ગરીબોની કસૂરી એવી ડુંગળી કાઠિયાવાડના ભોજનની શાન ગણાય છે ,ડુંગળીના શાક સંભારા ની ઘણીઅલગ અલગ રીતો છે મેં થોડો ટ્વિસ્ટ આપીને બનાવ્યું છે ,એકલી ડુંગળી ના ભાવે એટલે સ્વાદમાં થોડોફેરફાર અને અસલ કાઠિયાવાડી ધમધમાટ શાક બનાવ્યું છે ,ઘરમાં જ હોય તેવા મસાલા થી અને ખાદ્યસામગ્રી થી બનતું ડુંગળીયું દરેક ઘરે અલગ અલગ રીતે બને છે અને એ તેની ખાસિયત છે ,આમ એક બેવસ્તુ ઓછીવત્તી હોય તો પણ સ્વાદમાં ફેર નથી પડતો ,રોટલા કે ખીચડી સાથે ખુબ સરસ લાગે છે , Juliben Dave -
મેંદુવડા(Menduvada Recipe in Gujarati)
#GA4 #Week9# fried આજે કાળી ચૌદસ હોવાથી અમારા ઘરમાં આજે વડા બને છે અને એટલે જ બધાને ભાવે એવા મેં આજે મેંદુ વડા તથા દાળ વડા બનાવ્યા છેJagruti Vishal
-
ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati)
#EB ટિંડોળા નું શાક કેટલાક ને ભાવે, અને કેટલાક ને ના ભાવે. અહીં જે મેં બન્વ્યું છે, એ રીતે જો બનાવશો, તો બધાનેજ ગમશે, ભાવશે. તો ચાલો બનાવીએ.. Asha Galiyal -
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe in Gujarati)
અહીં મેં ટોસ્ટટેડ સેન્ડવીચ બનાવી છે જ્યારે પણ કોઇ મહેમાન આવે કે ઓચિંતાનું જલ્દી જલ્દી કંઈ બનાવવું હોય તેના માટે એક ખૂબ જ ઉપયોગી અને ઉત્તમ રેસીપી છે#GA4#week26#post23#bread Devi Amlani -
મેંદુવડા (Menduwada Recipe in Gujarati)
#FAM#નાસ્તા માટે જો કોઈ પરફેક્ટ સાઉથ ઇન્ડિયન ડિશ હોય તો તે મેંદુવડા છે. દક્ષિણ ભારતમાં મેંદુવડાને સાંભાર વડા તરીકે પણ ઓળખાય છે. મેંદુવડાને સાંભાર અને ટોપરાની ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુવડાની રેસિપિ ખૂબ સહેલી છે અને ફટાફટ બની જતી આઈટમ છે. તેમજ નાસ્તામાં લેવાથી તમને બપોર સુધી ભુખ પણ નથી લાગતીને રાત્રિભોજન માટે પણ ઝટપટ તૈયાર કરી શકીએ તેવી વાનગી છે. તો આજે જાણી લો મેંદુવડાની રેસિપિ અને તમે પણ ઘરે બનાવો . Riddhi Dholakia -
પાપડી મુઠીયા નુ શાક(Papadi Muthiya sabji recipe in Gujarati) (Jain)
#Winter_kitchen_challenge#week4#MS#Papadi_nu_shak#surati_papadi#gujrati#sabji#winterspecial શિયાળા દરમિયાન આવતી સુરતી પાપડી નું શાક મોટાભાગે દરેક ના ઘરમાં બનતું હોય છે. આ પાપડી શિયાળામાં બે મહિના માટે આવતી હોય છે. આથી, અલગ-અલગ પ્રકારના શાક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પાપડી દાણા વાળી અને દાણા વગરની em બે પ્રકારની આવે છે બંને પાપડી નો સાથે ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે. અહીં મેં સુરતી પાપડી ની સાથે મેથીની ભાજીના મુઠીયા બનાવ્યા છે. જે તળ્યા વગરના બનાવ્યા છે. આ શાક ખાવા માટે સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (12)