ઘટકો

20 મિનિટ
3 લોકો
  1. 1/2 પેકેટ નૂડલ્સ
  2. 1કેપ્સિકમ
  3. 1ગાજર
  4. 1નાનો કટકો કોબી
  5. 2લીલી ડુંગળી
  6. 1 tbspઆદુ મરચા લસણ ની પેસ્ટ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1 tbspટોમેટો સોસ
  9. 1 tbspસેઝવાન સોસ
  10. 1 tbspરેડ ચીલી સોસ
  11. 1 tbspગ્રીન ચીલી સોસ
  12. તેલ નુડલ્સ તળવા માટે
  13. 1 tbspતેલ વઘાર માટે
  14. 4 tbspકોર્નફ્લોર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નૂડલ્સ ને બાફવા માટે 4 કપ પાણી લઇ ઉકાળી લેવું તેમાં 1tsp તેલ ઉમેરવું. ઉકલે એટલે નુડલ્સ ને નાખી 7,8 મિનિટ માટે બાફવા મૂકવું. પછી તેને ચેક કરી લઇ ગેસ બન્ધ કરી બાફેલા નુડલ્સ પર ઠંડુ પાણી રેડવું. અને ઠરવા દેવું.

  2. 2

    હવે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું. એકદમ ગરમ થાય ત્યારે નુડલ્સ પર કોર્નફ્લોર છાંટી brown તળી લેવા.

  3. 3

    હવે બીજા એક પેન માં તેલ લઇ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ, બાકી ના શાકભાજી લાંબા કાપેલા,મીઠું નાખી સાંતળવું. પછી તેમાં ઉપર મુજબ ના બધા સોસ ઉમેરી આ બધું એક બાઉલ માં નાખી તેમાં તળેલા નુડલ્સ હાથ થી થોડા તોડી ઉમેરવા. બધું મિક્સ કરવું. અને ઉપર થી લીલી ડુંગળી ના પણ વડે ગાર્નિશ કરવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes