ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)

Vidhi @cook_27862680
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં થોડું તેલ ઉમેરી તેમાં હિંગ, હળદર તથા મરચું ઉમેરો.
ત્યાર બાદ તેમાં એક વાટકી મીઠું ઉમેરેલ છાસ ઉમેરો. ઊકળે એટલે તેમાં ચણા નો લોટ ઉમેરો. અને ધીમા તાપે સતત ચલાવતા રહો. - 2
ત્યાર બાદ ઢોકળી તૈયાર થઈ જાય એટલે એક તેલ થી ગ્રીસ કરેલી થાળી માં પથરી દો.
- 3
ત્યાર બાદ બીજી એક કડાઈ માં તેલ મૂકી રાઈ જીરું તથા હિંગ ઉમેરો. ત્યાર બાદ લસણ ઉમેરો તથા મરચું, હળદર તથા ધાણા જીરું સ્વાદાનુસાર ઉમેરો. પછી છાસ અને પાણી ઉમેરી સ્વાદાનુસાર મીઠું ઉમેરો. અને તે ઊકળે પછી તેમાં ઢોકળી ના ટુકડા કરી ઉમેરો.
- 4
હવે ૧૦ ૫-૭ મિનિટ માટે ધીમા તાપે ચઢવા દો. અને ત્યાર છે ગરમા ગરમ ઢોકળી નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#FFC1 Week-1#વિસરાતી વાનગીદરેક ગુજરાતી નાં ઘરે બનતું ઢોકળીનું શાક આજે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવ્યું છે. તેલ અને મરચું આગળ પળતું નાંખી ધમધમતું તીખું શાક જ હોય પણ ઘરમાં આથી વધુ તીખું ન ખાઈ શકાય તેથી માપની તીખાશ રાખી છે. Dr. Pushpa Dixit -
ઢોકળી નું શાક(Dhokli Recipe In Gujarati)
#સુપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપીહું મારા સાસુ થી પ્રેરિત થઈને આ શાક શીખ્યું છે ને જ્યારે કય શાક ભાજી ના હોઈ ત્યારે આ શાક બનાવી શકીએ ને ખુબ સ્વાદિષ્ટ બને છે ને બધા ને ભાવે પણ છે. Aarti Makwana -
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#butter milkકાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો Arpi Joshi Rawal -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
#GA4#Week12#Besanઉનાળા માં જ્યારે શાક ની બહુ ચોઇસ ના હોય ત્યારે અને જ્યારે શું બનાવું એ સુજે નહી ત્યારે આ હું પ્રેફર કરું છું, ઘર માં બધાને બહુ ભાવે છે, Kinjal Shah -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
સરગવો બહુ જ ગુણકારી છે..એના પાન પણ જો ખાવાનાઉપયોગ માં લઈએ તો ઘણીબીમારીઓ માંથી રાહત મળે છે..#EB#week6 Sangita Vyas -
-
-
-
-
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
#AM3ખૂબ જ ટેસ્ટી ઓરીજનલ કાઠિયાવાડી શાક😋😋 Alpa Jivrajani -
-
-
-
-
મેથી ઢોકળી નું શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)
#COOKPAD GUJARATIમારા ઘર માં ઢોકળી નું શાક બધાને ભાવેઅને વીક માં એકવાર બને જ હું ઢોકળી માં લીલા લસણ મેથી પાલક નાખી અલગ અલગ રીતે બનાવું આજે મેથી ઢોકળી બનાવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
-
વાલોર ઢોકળી નુ શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)
આ શાક એકદમ પોષ્ટિક ,ટેસ્ટી,અને નાવીન્ય સભર બને છે.એકદમ જલદી અને સરળતા થી બની જાય છે. Nita Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15508916
ટિપ્પણીઓ