ઘટકો

૩૦ મિનિટ
2 લોકો
  1. ૧ લીટર દુધ
  2. ૧/૨ વાટકીખાંડ (ટેસ્ટ મુજબ)
  3. ૧ વાટકીમાવો
  4. ૧ ચમચીઇલાયચી પાઉડર
  5. ૧ ચમચીચારોળી
  6. ૧ ચમચીપીસ્તા ક્રશ કરેલા
  7. ૧ ચમચીબદામ ક્રશ કરેલી
  8. ૧/૪ ચમચીકેસર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક પેન મા દુધ સઇ તેને ગેસ પર સ્લો ફ્લેમ પર ઉકાળવા મૂકવું. તેમાં ખાંડ અને ચારોળી,કેસર નાખવી.

  2. 2

    એક ઉફાણુ આવી જાય પછી તેમાં બદામ, ઇલાયચી, પીસ્તા, માવો નાંખી ૨૦ મિનિટ સુધી ઉકાળવું. દુધ ને હલાવતા રહેવું.

  3. 3

    દુધ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું. ફ્રીઝ મા ઠંડું કરી શકાય. રેડ્ડી છે બાસુંદી.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Jigna Gajjar
Jigna Gajjar @jignasoni
પર

Similar Recipes