રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ બાઉલ ઢોંસા બેટર
  2. ઘી / તેલ
  3. ૧/૪કેપ્સીકમ ઝીણું સમારેલુ
  4. ૧/૨ટામેટુ ઝીણું સમારેલુ
  5. ૧/૨ગાજર ખમણેલુ
  6. ૧/૨બીટ ખમણેલું
  7. સ્પુન લસણ ની ચટણી/ સેઝવાન ચટણી
  8. ૧ ચમચીટામેટો કેચઅપ
  9. મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નોમ સ્ટીક તવી પર ઢોંસા બેટર થી ઢોંસો બનાવી તેના પર બટર/ઘી/તેલ લગાવુ.

  2. 2

    ત્યારબાદ તેના પર ટામેટો કેચઅપ અને સેઝવાન / લસણ ની ચટણી લગાવી.

  3. 3

    ત્યારબાદ તેના ઉપર બધા ઉપર મુજબ બધા વેજીટેબલ નાખવા. અને સાથે વેજીટેબલ ના ભાગ નું મીઠું નાંખી ૨ મીનીટ ઢાંકવું. પછી વેજીટેબલ ને સ્પ્રેડ કરવું.

  4. 4

    ૨ મિનિટ બાદ ઢોંસા ને પ્લેટ મા લઈ ને સર્વ કરવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Jigna Gajjar
Jigna Gajjar @jignasoni
પર

Similar Recipes