ઘઉં ની ખીર (Wheat Kheer Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Deepa Patel
Deepa Patel @Nirmalcreations

#mr
#gau ની kheer
ઘઉં ની ખીર
ખીર તો કેવી પણ હોય આપણ ખૂબ ગમે છે
નો ઘી નો ખાંડ ખીર

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૧/૨ltr દૂધ
  2. ૧/૨ વાટકીઘઉં ના ફાડા
  3. ૨ (૧/૨ વાટકી)પાણી
  4. ૩/૪ વાટકી ગોળ પાઉડર
  5. ૭-૮ બદામ કતરણ
  6. ૧૦-૧૨ દાડમ દાણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ઘઉં ના ફાડા ને ધોઇને પલાડી રાખો ૪-૫ કલાક. ત્યારબાદ કૂકર મા ફાડા અને પાણી નાખીને ૩-૪ સિટી કરી લો. ઠંડુ કરીને blend કરી લો. પછી એમાં ગોળ, દૂધ, નાખીને ઉકાળો. થોડુ જાડું થાય એટલે ખીર તૈયાર.એના પર બદામ કતરણ અને દાડમ થી ગાર્નિશ કરો અને ભગવાન જી ને ભોગ ધરાવો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

Similar Recipes