રાંધવાની સૂચનાઓ
- 1
1 લીટર દૂધ ને ગરમ કરી ઠનડું પડે પછી મલાઈ કાઢી લો પછી કરી ગરમ મુકો, ઉભરો આવે એટલે ગેસ બંધ કરી લો, એક વાટકી માં 1 લીંબુ નો રસ અને 2 ચમચી પાણી મિક્સ કરી ધીમે ધીમે એડ કરો આમ કરવાથી પનીર ચવડ નહિ થાય દીધી માંથી પાણી છૂટું પડે એટલે પનીર ને કાના વાની ચારણી માં કોટન કપડું મૂકી ને ગાળી લો પનીર ને ફરી ઠંડા પાણી થઈ બરાબર ધોઈ લો જેથી ખટાશ નીકળી જાય, પછી બરાબર નીચોવી કોરું કરી લો
- 2
હવે મોટી તાસ લઇ તેમાં પનીર ને 10 મિનિટ મસળી લિસુ કરી લો અને નાના બોલ્સ વાળી તો તમને ગમે તે શેપ આપી શકો
કડાઈ માં 3 કપ પાણી અને 1 કપ ખાંડ નાખી ગરમ કરવા મુકો ઉભરો આવે પછી તે બોલલ્સ ને ઉમેરી 15 મિનિટ ઢાંકી ને ફાસ્ટ ગેસ પર ચડવા દો - 3
બરાબર ફૂલી જાય એટલે તરત તેને કાઢી બરફ ના પાણી માં નાખી દો, આમ કરવા થઈ તે બેસી નહિ જય અને સોફ્ટ રહેશે, તૈયાર કરેલા ગુલ્લા ને ઉકાળેલા કેસર પિસ્તા વાળા દુ ધ માં એડ કરી ઠંડા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસમલાઈ(Rasmalai in Gujarati)
#વિકમીલ -2#સ્વીટફક્ત દૂધમાંથી બનતી રસમલાઈ ખુબજ ટેસ્ટી અને સૌની મનપસંદ સ્વીટ છે ઠંડી ઠંડી રસમલાઈ ખાવાની ખુબજ મજા આવે છે ... Kalpana Parmar -
-
બ્રેડ રસમલાઈ (Bread Rasmalai Recipe In Gujarati)
#GA4#Week26Key word: bread#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
રસમલાઈ(Rasmalai recipe in Gujarati)
રસગુલ્લા બનાવેલા તો આજે મે તેમાં જ કઈક નવું કરી રસમલાઈ બનાવી.... બંગાળી સ્વીટ બધા ને ભાવેજ....મે રસમલાઈ બનવા માટેજ ચપટા રસગુલ્લા બનાવ્યા હતા...😊Hina Doshi
-
-
કેસરીયા રસમલાઈ(kesaria rasmalai in Gujarati)
મારી ને મારા ફેમિલીની પસંદગીની મિઠાઇ છે...ઘરે પણ આસાનીથી બની જાય છે...રબડી તો બને જ છે...બસ સાથે રસગુલ્લા બનાવી ને રબડીમાં ઉમેરો ને રસમલાઇ તૈયાર.. Palak Sheth -
-
-
રસમલાઈ (Rasmalai recipe in gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1રસમલાઈ બંગાળી મીઠાઈ છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગતી હોય છે. આ મીઠાઈ ઠંડી જ પીરસવા માં આવે છે. નાના મોટા બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
રસમલાઈ (કેસર ઈલાયચી) rasmalai recipe in Gujarati
#વિકમિલ૨#માઇઇબુકરસમલાઈ ભારતીય મિઠાઈઓમાં સૌથી શ્રૈષ્ઠ માનવામાં આવે છે. તે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે, જેને લોકો દરેક તહેવાર અને ખુશીના સમયે બનાવવાનું પસંદ કરે છે. આ રસમલાઇનો સ્વાદ મોંઢામાં તરત જ ઓગળી જાય છે અને સ્વર્ગનો એહસાસ થવા લાગે છે. જો તમે આ મિઠાઈ ક્યારેય પણ તમારા ઘરે નથી બનાવી તો મોડું ના કરો અને ઝડપથી બનાવી લો તેને. Rekha Rathod -
-
રસમલાઈ ટ્રેસ લેચેસ કેક (Rasmalai Tres Leches cake Recipe In Gujarati)
#GA4#Week8# milk Hiral A Panchal -
કેસર અંગુરી રસમલાઈ (Kesar Angoori Rasmalai Recipe In Gujarati)
#mrમિલ્ક એક સંપૂર્ણ આહાર છે. મિલ્કમાંથી જાત - જાતની મીઠાઈ આપણે બનાવતા હોય છે. આજે મે મિલ્કમાંથી બનતી રસમલાઈ મીઠાઈ બનાવી છે. Jigna Shukla -
રસમલાઈ કેક (Rasmalai Cake Recipe In Gujarati)
#worldBakingDay#cake#bakingrecipe#cookpadindia#cookpadgujarati#rasmalaicake#lovebaking#bake#withoutovenરસમલાઇ કેક તહેવારો અથવા કોઈ વિશેષ પ્રસંગની ઉજવણી કરવા માટે એક મનોરંજક ફ્યુઝન ડેઝર્ટ છે જે કેકના રૂપમાં ભારતીય મીઠાઈ રસમલાઇના સ્વાદને જોડે છે અને તેને સંપૂર્ણપણે સંગીન બનાવે છે.ઇંડા મુક્ત, બનાવવા માટે સરળ અને સ્વાદિષ્ટ. Mamta Pandya -
મલાઈ કેસર ડ્રાયફ્રુટ કુલ્ફી (Malai Kesar Dryfruit Kulfi Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
-
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
#GCRઆમ તો આપણે રસમલાઈ બનાવતા જ હોય છીએ પણ આજે મે થોડા ઈનોવેશન કરી ને રસમલાઈ મોદક બનાવ્યા છે. Bhagyashreeba M Gohil -
-
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
રસમલાઇ એ બંગાળની ખુબજ પ્રખ્યાત મીઠાઈઓમાંની એક મીઠાઈ છે. આ રસમલાઇ દેખાવમાં મનમોહક અને સ્વાદમાં એકદમ રસથી ભરેલ હોય છે. સામાન્ય રીતે આ મીઠાઈ કોઈ ખાસ તહેવાર, લગ્નપ્રસંગમાં કે પાર્ટીઓમાં જોવા મળતી હોય છે. પણ, આજે આપણે બંગાળી સ્ટાઈલ અને બંગાળી સ્વાદ જેવીજ રસમલાઇ ઘરે બનાવીશું. પહેલી વાર જોનાર કોઈ પણ વ્યક્તિ તેને ખાવા ઉત્સુક બની જશે. તો ચાલો જોઈએ રસમલાઇ બનાવાની રીત.#GA4#goldenapron3#milk#sweet#bengalisweet#rasmalai#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
બ્રેડ રસમલાઈ (Bread Rasmalai Recipe In Gujarati)
આ રેસિપી માં ગેસ પણ ચાલુ કરવાની જરૂર નથી.ખુબજ જલ્દીથી બની જાય છે.#RC2#Week2વ્હાઈટ રેસિપી Dipika Suthar -
-
અંગૂરી રસમલાઈ
#દૂધમીઠાઈઓમાં રસમલાઈ સહુ કોઈને પસંદ આવે છે. જો તમને કંઇક વિશેષ બનાવવું છે, તો તમે આ મીઠાઈ બનાવી શકો છો. Rani Soni -
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
#HRHoli special recipe@KUSUMPARMAR ની રેસીપી follow કરી છે.રસમલાઈ મારી ફેવરીટ.. તો આજે હોલી નિમિત્તે રસમલાઈ નો પ્રોગ્રામ કર્યો. રાતે જ બનાવી ને ફ્રીઝમાં મૂકી દીધી એટલે સવારે થોડી રાહત રહે.સાથે બટેટાની સુકી ભાજી અને પૂરી બનાવી છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (7)