ફુદીના લસ્સી (Mint Lassi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધી વસ્તુ ભેગી કરીને રેડી કરો
- 2
મિક્સર જારમાં દહીં,ફ્રેશ મલાઈ,ફુદીનાના પાન શેકેલું જીરું અને બરફના ટુકડા ઉમેરી દો.
- 3
હવે મીક્સચર મા ફેરવો જેથી આપણી બધી વસ્તુ એકદમ મિક્સ થઈ જશે આમાં ફ્રેશ ફુદીનાના પાન નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે
- 4
હવે તેને ગ્લાસમાં કાઢીને ઉપર શેકેલું જીરું સ્પરીનકલ કરો અને ઠંડી ઠંડી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝનમાં મેં કેરી frozen કરી ને મૂકી રાખી હતી તો એમાં થી મેંગો લસ્સી બનાવી છે. Sonal Modha -
ફુદીના છાશ(Mint Buttermilk Recipe in Gujarati)
ગરમી પડતી હોઈ ત્યારે આ છાશ ઠંડક આપનારી હોય છે. હું ઓફિસ માં ઉનાળા માં રોજ આ છાશ લંચ માં લઈ જાવ.#goldenapron3Week 23#Phudina Shreya Desai -
-
-
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SRJ#NFRઉનાળાની ગરમીમાં જલ્દીથી કંઈક બની જાય તેવું ખાવાની મજા આવે છે. આ ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ , લસ્સી અને કોલ્ડ્રિંક્સ પીવાનું મન થાય છે. અહીં એ રોઝ સીરપ એડ કરીને રોઝ લસ્સી બનાવી છે. Parul Patel -
-
તરબુચ ફુદીના પલ્પ જ્યુસ
#કાંદાલસણએક બાજુ કોરોના નો કહેર અને બીજી બાજુ ગરમી નો કહેર એમ થઈ કે કાઈ ઠંડુ મળે તો સારું બપોરે તાપ માં જમવું પણ ઓછું ભાવે તો થયું આજે જમવાનું ટાળી ને ખાલી જ્યુસ થી કામ ચાલવી પેટ ને પણ આવી કાળજાળ ગરમી મા રાહત લાગે તો મે બનાવિયું તરબુચ ફુદીના પલ્પ જ્યુસ આશા રાખું મિત્રો ને મારી ડિશ ગમશે ...😊😊🙏🙏 Jyoti Ramparia -
-
-
-
પાન લસ્સી.(Paan Lassi Recipe in Gujarati)
#HRલસ્સી કુદરતી ઠંડક આપતું પારંપરિક ભારતીય પીણું છે. લસ્સી ઘણા પ્રકારની બને છે. આ ભારતીય પાન ની સુગંધ અને સ્વાદવાળી પાન લસ્સી ની રેસીપી છે. પાન લસ્સી ઉનાળામાં ઠંડક આપતું એક હેલ્ધી પીણું છે. મહેમાનો ના સ્વાગત માટે પણ ઉપયોગી થશે. Bhavna Desai -
કાચી કેરી ફુદીના શરબત (Kachi Keri Mint Sharbat Recipe in Gujrati)
#goldenapron3 #week_૧૬ #શરબત#આમ પન્ના/ કાચી કેરીનું શરબત જે ગોળ, ફુદીના પાન અને વળિયારી પાવડર નાખી બનાવેલ છે. જે એકદમ અલગ છે. ઠંડક આપે છે અને સ્વાદિષ્ટ લાગશે તો એકવાર ટ્રાય કરી જુઓ. Urmi Desai -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB #Week- 2 #cookpadindia #cookpadgujarati ushma prakash mevada -
લીંબુપાણી મસાલા લસ્સી
#પંજાબીપંજાબ ની મીઠી,મલાઈદાર, ઠંડી ઠંડી લસ્સી ખૂબ પ્રખ્યાત છે.લોકો તે સિવાય જુદા જુદા સ્વાદ ની લસ્સી પસંદ કરે છે.આ લસ્સી માં લીંબુ પાણી ના મસાલા ની ચટપટો સ્વાદ પણ છે.જે લસ્સી ની લોકપ્રિયતા વધારી દે છે. Jagruti Jhobalia -
-
ફુદીના જલજીરા (Mint Jaljeera Recipe in Gujarati)
#RC4#લીલી_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadgujarati ઉનાળા ની ગરમી માં ઠંડક આપે એવા પીણાં પીવાની બહુ ઈચ્છા થાય. તમે લીંબુ શરબત, વરિયાળી શરબત ને એવું બધું બનાવી ને તો પીતા જ હશો પણ હું અહીંયા એક સરસ અને બધા ને ભાવતું જલજીરા ની રેસીપી બતાવી રહી છું. બાળપણ માં આપણે જલજીરા બહુ ખાતા. સરસ ખાટું અને ચટપટતું એ જલજીરા બધા ને બહુ ભાવે. અહીંયા આ જલજીરા માં ફુદીના ના પાન ઉમેરી રીફ્રેશીંગ પુદીના જલ જીરા ઘરે જ બનાવ્યું છે અને આ બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો ઉનાળા ની ગરમી માં બનાવો જલજીરા અને ગરમી ને કરી દો દૂર. Daxa Parmar -
પપૈયા લસ્સી (Papaya Lassi Recipe In Gujarati)
#GA4#week23અત્યારે ગરમીની સિઝનમાં અલગ-અલગ જાત ની લસ્સી અને આઈસ્ક્રીમ બનતા હોય છે. લસ્સી માં ડ્રાયફ્રુટ અને ફ્રુટ એડ કરીને લસ્સી બને છે અને ગરમીમાં ઠંડક આપે છે. અહીં મેં પપૈયાની લસ્સીની રેસિપી શેર કરી છે જે તમે જરૂરથી ટ્રાય કરજો. આ લસ્સી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. Parul Patel -
-
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJ#NFRઠંડી ઠંડી ખાટી મીઠી રોઝ લસ્સી સમર સ્પેશિયલ.. Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15570754
ટિપ્પણીઓ (3)