ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations

ફણસી નું શાક
આજે મે સાધી રીતે ફણસી નું શાક બનાવ્યું છે
ચાલો જોઈએ કેવી રીતે બનવાનું યે
Easy to cook

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૩૦૦ ગ્રામ ફણસી
  2. રેગ્યુલર મસાલા
  3. ૧/૪ ચમચીહીંગ
  4. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    કઢાઈ મા તેલ ગરમ કરો. એમાં રાઈ,હિંગ,હળદર નાખો. પછી એમાં ફણસી ના કટકા નાખીને મિક્સ કરો. પછી કઢાઈ પર એક થાળી માં પાણી નાખીને ઢાંકો. ૫-૮ મિનિટ પછી સિજયું કે ની એ ચેક કરો. પછી એમાં મીઠુ,મરચું,ગરમ મસાલો નાખીને બે મિનિટ માટે ઢાંકી ને થવા દો. આપડું શાક તૈયાર છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

Similar Recipes