ઘટકો

30/40મિનિટ
9/10કપ બનશે
  1. કપકેક માટે ની સામગ્રી :
  2. 1 કપમૈંદા
  3. 1/2 કપદહીં
  4. 3/4 કપસાકર
  5. 1/4 કપબટર /સનફ્લાવર તેલ
  6. 1/2 tspબેકિંગ પાઉડર
  7. 1/4 tspબેકિંગ સોડા
  8. 1 tspકોફી પાઉડર
  9. 2 tbspકોકો પાઉડર
  10. 1/2 tspવેનીલા એસેન્સ
  11. 1/4કપ દૂધ
  12. દાલગોના બનાવા માટે :
  13. 1 tbspઇન્સ્ટન્ટ કોફી પાઉડર
  14. 1/4 કપખાંડ
  15. 1/8 કપ (2 tbsp)નવસેકું પાણી
  16. અન્ય સામગ્રી :
  17. વહીપ્પીન્ગ ક્રીમ
  18. નટેલા

રાંધવાની સૂચનાઓ

30/40મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કપકેક માટે ની સામગ્રી ભેગી બેટર બનાવી તેમાં થી ક્પકેક રેડી કરી લેશું

  2. 2

    હવે દાલગોન બનાવ માટે કોફી સાકર પાણી મિક્સ કરી બિટર થી 10/12મિનિટ બીટ કરીશું એકદમ ક્રિમી થાય ત્યાં સુધી બીટ કરીશું

  3. 3

    હવે વહીપક્રિમ લેશું તેમાં બનાવેલું દાલગોના મિક્સ કરીશું કપકેક માં વચ્ચે જગા કરી લેશું

  4. 4

    તેમાં નટેલા ફીલ કરીશું અને ઉપર દાલગોના ક્રીમ થી સજાવી સર્વ કરીશું

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

Similar Recipes