ક્રિપ્સ વિથ આઈસક્રીમ (Crepes with Icecream Recipe In GujaratI)

Shilpa Padhye Savani
Shilpa Padhye Savani @shilpa_Annapurna

Crepes with ice cream #DIWALI 2021

ક્રિપ્સ વિથ આઈસક્રીમ (Crepes with Icecream Recipe In GujaratI)

4 કમેન્ટ્સ કરેલ છે

Crepes with ice cream #DIWALI 2021

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
4-6 લોકો માટે
  1. ૧ ચમચીબટર
  2. વેનીલા અસેન્સ
  3. 1 ચપટી મીઠું
  4. ૨ ચમચીકોર્ન ફ્લોર
  5. ૧/૨ કપ મેંદો
  6. ૧/૨ ચમચી દળેલી ખાંડ
  7. ૧ કપથી થોડું વધારે દૂધ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌથી પેલાં પિગલેલું બટર, દૂધ મિક્સ કરો
    તેમાં વેનીલા અસન્સ નાખો. ૧/૨ ચપટી મીઠું.

  2. 2

    હવે મેંદો અને કોર્ન ફ્લોર ઉમેરો. વ્યવસ્થિત ફેટો. ગુટલી ના રહે તેમ.હવે તેમાં ખાંડ ઉમેરો.

  3. 3

    નોનસ્ટિક માં એકદમ પાતળું લેયર થાય એમ નાખો અને ક્રિસ્પી થાય એટલે સાઇડ ફેરવી દો.

  4. 4

    હવે ગરમ ગરમ ક્રીપ આઈસક્રીમ સાથે અથવા કોઈ પણ ફ્રુઇટ્સ સાથે સર્વ કરો.

  5. 5

    તમે nutela પણ લગાડી શકો છો. મેપલ syrup નાખી શકો છો. વિવિધ વેરિયેશન કરી સર્વ કરો શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Padhye Savani
Shilpa Padhye Savani @shilpa_Annapurna
પર

Similar Recipes