ઘટકો

10 મિનિટ
  1. ભાખરી
  2. 1/2 સમારેલું ટમેટું
  3. 1/2 ગાજર
  4. 1/2 કાંદો
  5. થોડાં અમેરિકન મકાઇ ના દાણા બાફેલા
  6. 2 ચમચીપીઝા સોસ
  7. 1ક્યૂબ ચીઝ
  8. થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ
  9. 1 ચમચીબટર કે ઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ભાખરી પર પીઝા સોસ લાગવો અને ઉપર બધા ઝીણાં સમારેલાં વેજીટેબલ મુકો,અને ઉપર ચીઝ છીણી ને ભાભરાઓ

  2. 2

    હવે ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખો અને ગરમ તવા પર એક ચમચી ઘી કે બટર નાખી ભાખરી મુકો.

  3. 3

    તવા પર ઢાંકણ લગાવી 2 થી 3 મિનીટ સુધી ધીમા ગેસ પર ભાખરી થવા દો.તવા પરથી ઉતારી પીઝા કટર થી કાપો અને ઉપર ટોમેટો સોસ નાખી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
પર
Hyderabad
I love to cook and also love to share.☺️
વધુ વાંચો

Similar Recipes