લેફ્ટઓવર ખીચડી ના પકોડા (Leftover Khichdi Pakoda Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
લેફ્ટઓવર ખીચડી ના પકોડા (Leftover Khichdi Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રાંધેલી ખીચડી, ચોખાનો લોટ અને ચણાના લોટ લો. પછી તેમાં બધા મસાલા કરી, મીઠું, બે ચમચી તેલ નાખી,પાણી રેડી મિક્સ કરી ખીરું તૈયાર કરો. પછી તેમાં સોડા નાંખી હલાવી દો
- 2
કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલું ખીરામાંથી પકોડા ગરમ તેલમાં મૂકીને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તળી લો. પછી તેને એક ડિશમાં કાઢી લો.
- 3
રેડી છે ગરમાગરમ ખીચડી ના પકોડા. તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો
Similar Recipes
-
લેફટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
લેફટ ઓવર રાઈસ ના પકોડા (Left OVer Rice Pakoda Recipe In Gujarati)
#cooksnap Theme of the Week 1#cookpad Gujarati Jayshree Doshi -
લેફ્ટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8#Week8#cookpadindia#cookpadgujarati#leftover#Khichdi#pakoda Keshma Raichura -
-
-
-
લેફ્ટઓવર ખીચડી થેપલા (Leftover Khichdi Thepla Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
લેફ્ટઓવર ખીચડી ના ભજીયા (Leftover Khichdi Bhajiya Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
ખીચડી ના મુઠીયા (Khichdi Muthiya Recipe In Gujarati)
#LO#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
લેફ્ટઓવર ખીચડી ના વડા (Leftover Khichdi Vada Recipe In Gujarati)
#friendship day special#friendship day challenge Jayshree Doshi -
બચેલી ખીચડી માંથી મસાલા ખીચડી (Leftover Khichdi Masala Khichdi Recipe In Gujarati)
#LO Jayshree Chotalia -
મરચાં ના પકોડા(Marcha na Pakoda Recipe in Gujarati)
#GA4#week3#pakoda Colours of Food by Heena Nayak -
-
-
-
ખીચડી ના થેપલા
#પરાઠાથેપલા#ઇબુક30મેં રાત ની વધેલી ખીચડી માંથી ટેસ્ટી પરાઠા બનાવ્યા છે. આ થેપલા તમે ચા સાથે, દહીં સાથે અથવા કોઈ પણ ચટણી ક અથાણાં સાથે ખાઈ શકો છો.. Tejal Vijay Thakkar -
લેફ્ટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8#Week8 Rekha Ramchandani -
-
-
-
-
લેફ્ટઓવર વઘારેલી ખીચડી થેપલા ટોર્ટીલા(Leftover Vaghhareli Khichdi Thepla Tortila Recipe In Gujarati)
બાળકો લંચ બોક્સ માં લઇ જઇ શકે તેવો નાસ્તો #LO Mittu Dave -
-
-
લેફ્ટઓવર વઘારેલી ખિચડી થેપલા (Leftover Vaghareli Khichdi Thepla Recipe In Gujarati)
આ થેપલા માં મગની દાળ અને બીજા મસાલા છે એટલે હેલ્ધી પણ છે. #LO Mittu Dave -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#પકોડાપકોડા તો ઘણી રીતે બની શકે છે. અને વરસાદ ની ભીની ભીની મોસમ માં પકોડા ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે. આજ ના પકોડા પણ કંઈક ઓર છે. Reshma Tailor -
-
-
વધેલી ખીચડી ના થાળી પીઠ (Leftover Khichdi Thali Peeth Recipe In Gujarati)
#FFC8ખીચડી લગભગ અઠવાડિયામાં બેથી ત્રણ વાર બની જાય છે અને વધે ત્યારે ભજીયા મુઠીયા થેપલા ઢોકળી બધુ બનાવીએ છીએ પણ આ વખતે ખીચડીમાં મલ્ટી grain લોટ મિક્સ કરીને થાળી પીઠ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી અને જલ્દી બની જાય છે Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15603811
ટિપ્પણીઓ (2)