ખજૂર કોકોનટ મિલ્ક (khajoor Coconut Milk Recipe In Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011

ખજૂર કોકોનટ મિલ્ક (khajoor Coconut Milk Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  1. 6 નંગજોર્ડન ની ખજૂર
  2. 2 ચમચીસૂકું કોપરા નું છીણ
  3. 4 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ખજૂર ને ઠળિયા કાઢી ને ત્રણ ચમચા દૂધ માં પ્લાળો

  2. 2

    નાળિયેર નું છીણ થોડું બાજુમાં રાખી બચેલ છીણ ને બે ચમચી દૂધ માં પાલળો

  3. 3

    બંને ને દસ મિનિટ પછી મિક્ષી માં ક્રશ કરી બધા દૂધ માં મિક્સ કરો

  4. 4

    ચાર ગ્લાસ ભરી ઉપર સાઇડ માં રાખેલ કોરા કોપરા નું છીણ છાંટો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Vora
Vandana Vora @cook2011
પર

Similar Recipes