વઘારેલા ભાત.(Vagarela Bhat in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપચોખા
  2. કાંદો સમારેલા
  3. બટાકા સમારેલા
  4. ૨ ચમચીતેલ
  5. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  6. ૧ ચમચીલાલ મરચું
  7. ૧/૨ ચમચીરાય,જીરૂ
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧/૨ ચમચીગરમ મસાલો
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    કૂકર માં તેલ મૂકો રાય અને જીરૂ નાખો.તતડે એટલે કાંદો નાખી સાતરો.લસણ ની પેસ્ટ નાખો.બટાકા નાખો.બધા મસાલા નાખો.

  2. 2

    ચોખા દસ મિનિટ પલાળી રાખીને ધોઈ ને ઉમેરો.બધા મસાલા અને ચોખા બરાબર મિક્સ કરી જરૂરી પાણી ઉમેરો.

  3. 3

    કૂકર બંધ છે બે સીટી કરી લેવી.વઘારેલા ભાત તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes