મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara

મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સરવિંગ
  1. 200 ગ્રામચણા નો કરકરો લોટ
  2. 200 ગ્રામઘી
  3. 150 ગ્રામખાંડ
  4. 1/2 ચમચીઈલાયચી પાઉડર
  5. ખાંડ ડૂબે એટલું પાણી
  6. 3 ચમચીડ્રાઈ ફ્રૂટ કતરન
  7. 2 ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ચણા ના લોટ માં ઘી અને દૂધ નું ધાબુ દો.અને ઘઉં ચાદવા ના ચાયના થી ચાળી લો.

  2. 2

    હવે એક પેન માં ઘી ગરમ કરી ચણા નો લોટ ધીમા તાપે ગુલાબી રંગ નો સેકાવા દો.બીજી બાજુ એક તપેલી માં ચાસણી માટે ખાંડ ડૂબે એટલું પાણી નાખી 11/2 તરની ચાસણી કરો.

  3. 3

    હવે આ ચાસણી સેકાયેલા લોટ માં નાખીએ એ વખતે કેસર અને ડ્રાય ફ્રુટ કતરણ એડ કરી દો. ઘી છૂટતું દેખાય એટલે મોહનથાળ ત્યાર થઈ ગયો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes