વઘારેલા ભાત (Vagharela Rice recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#CB2
Week2

શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપબાફેલા ભાત
  2. 2ચમચા ઘી
  3. 1મોટી ડુંગળી સમારેલી
  4. 1ટામેટું સમારેલું
  5. 6કળી લસણ બારીક સમારેલું
  6. 4 નંગલીલા મરચાં બારીક સમારેલાં
  7. 1 ચમચીજીરૂં
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીલાલ કાશ્મીરી મરચું
  10. ચપટીહિંગ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ગાર્નિશ માટે :
  13. તળેલા કાજુ
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કડાઈ માં ઘી ગરમ મૂકી તેમાં જીરું અને હિંગ નો વઘાર કરો. પછી તેમાં લસણ અને મરચા ને બે સેકન્ડ માટે થવા દો.

  2. 2

    હવે તેમાં ડુંગળી ને સાંતળો પછી ટામેટા ને પણ સાંતળી લો. પછી તેમાં હળદર અને કાશ્મીરી લાલ મરચું એડ કરો.હવે તેમાં બાફેલા ભાત અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી બરાબર મિક્સ કરી હલાવી લો. તૈયાર છે વઘારેલા ભાત.

  3. 3

    વઘારેલા ભાત ને તળેલા કાજુ અને કોથમીર થી ગાર્નિશ કરો. વઘારેલા ભાત ને દહી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes