રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચોખાના લોટને ચાળી લો. ત્યારબાદ તેમાં તેલ, મલાઈ,જીરું, તલ, આદુ-મરચાની પેસ્ટ અને મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.
- 2
હવે તેમાં પાણી ઉમેરીને ચકરી નો લોટ બાંધી લો. ત્યારબાદ સંચામાં ચકરીની જાળી મૂકી તેલથી ગ્રીસ કરી લોટ ભરીને એક થાળી માં બધી ચકરી પાડી લો.
- 3
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે ચકરી ને ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. આપણી ચોખાની ચકરી તૈયાર છે.તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
ચોખાના લોટની ચકરી
#ટીટાઈમઘઉંના લોટની ચકરી તો સૌ કોઈ ખાધી હશે તમે પણ બનાવો ચોખાના લોટની ચકરી. Mita Mer -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓના ઘરમાં અવનવા ફરસાણ તો બનતા જ હોય છે અહીં મેં ચોખાના લોટની ચકરી ની રીત બતાવી છે#KS7 Nidhi Jay Vinda -
-
-
-
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી બનાવવાની પદ્ધતિ એકદમ સરળ અને સ્વાદિષ્ટ છે. ચકરી બનવામાં પણ એકદમ ક્રિસ્પી બને છે. આ પદ્ધતિથી ચકરી ફટાફટ બની જશે અને ટી ટાઈમ સ્નેકમા ફટાફટ ખવાઈ પણ જશે.😊 Vaishakhi Vyas -
-
-
-
-
-
-
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In gujrati)
#CB4#Week4Post 2છપ્પનભોગ રેસેપિ ચેલેન્જટેસ્ટી સોફ્ટ ક્રિસ્પી ચોખાના લોટની ચકરી Ramaben Joshi -
-
-
ચોખાના લોટની ચકરી સુકવણીની
ઉનાળાની શરૂઆત થાય એટલે મારા ઘરે જુદી જુદી ચૂકવણી બનાવીએ છીએ. જેવી કે ચોખાના પાપડ ચોખાની સેવ ચોખાની છોકરી બટાકાની વેફર બટાકા ની સળી. આ બધું મને મારી મમ્મી બનાવતા શીખવ્યું છે. અત્યારે હું આ બધું બનાવીને વેચુ પણ છું અને હવે પ્રમાણે બનાવી પણ આપું છું. આજે ચોખાના લોટની ચકરી બનાવી જેની રેસીપી હું અહીં શેર કરું છું. Priti Shah -
-
-
-
-
-
-
ઘઉંના લોટની ચકરી(chakri recipe in gujarati)
આ ચકરી ઘી માખણ કે મલાઈ ના મણવગર બનાવવામાં આવે છે છતાં એકદમ ફરસી અને ટેસ્ટી બને છે. Desai Arti -
-
-
-
ચકરી(Chakri Recipe in Gujarati)
#કુક્બૂકઆ ચોખાના લોટની ચકરી ફુલ મસાલાથી ભરપુર અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ગુજરાતીઓની ફેમસ આઈટમ છે. Komal Batavia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15670794
ટિપ્પણીઓ