દહીંવડા (Dahivada Recipe In Gujarati)

Deepti K. Bhatt
Deepti K. Bhatt @dkbhatt
શેર કરો

ઘટકો

30 minute
4 person s
  1. 100 ગ્રામઅડદ ની ફોતરા વગર ની દાળ
  2. 100મીલી પાણી
  3. મીઠુ સ્વાદમુજબ
  4. તળવા માટે તેલ
  5. 1ટી સ્પુન મરી પાઉડર
  6. 1ટી સ્પુન લાલ કાશ્મીરી મરચુ
  7. 2ટી સ્પુન શેકેલુ જીરૂ પાઉડર
  8. 1 ટી સ્પુનઆદુ,મરચા ની પેસ્ટ
  9. 500 ગ્રામમોળુ દહીં
  10. ૧/૨ ટી સ્પુન ખાંડ
  11. ૩ ટી સ્પુન કોથમીર ની ચટણી
  12. ૩ ટી સ્પુન આંબલી ની ગળી ચટણી

રાંધવાની સૂચનાઓ

30 minute
  1. 1

    અડદ ની દાળ ને છ થી આઠકલાક પલાળી ને પાણી નિતારી જીણી ક્રશ કરી ખીરૂ બનાવી લેવુ હવે તેમા ૫૦મીલી જેટલુ પાણી ધીમેધીમે ઉમેરતા જઈ ખૂબજ હલાવતા જાઓ.. ફેંટી લો જેથી ખીરુ ફ્લફી થઈ જશે એક પાણી ભરેલી વાટકી મા થોડુ નાખી ચેક કરો કે ખીરુ વડા તળાતા હોય એમ તરે છે ? હવે તેમા મીઠુ અને મરી,આદુ-મરચા પેસ્ટ ઉમેરી મીડિયમ સાઈઝ ના વડા બ્રાઉન કલર થાય ત્યા સુધી તળો અને એક બાઉલ મા પાણી લઈ પલાળો દસ મીનીટ પલળવા દહીં તેને હળવા હાથે દબાવી નીતારી લો.

  2. 2

    બીજા બાઉલ મા જેરી લીધેલુ દહીં લો તેમા મીઠુ ખાંડ નાખી હલાવી લો ત્યારબાદ પોચા થઈ ગયેલા વડા ઉમેરો અને તેની ઉપર જીરૂ,મરચુ લીલી લાલ ચટણી સ્વાદ મુજબ ભભરાવો...ચટપટા વડા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepti K. Bhatt
પર

Similar Recipes